original
"રૂબિક્સ ક્યુબમાં જ્યાં સુધી વચલો કલર ન મળે ત્યાં સુધી પઝલ ઉકેલાતી નથી; બસ જીવનનું પણ એવું જ છે, આખી દુનિયા ફરી લો કે ગમે તેટલું મેળવી લો, પણ જ્યાં સુધી તમારું પોતાનું 'સેન્ટર' (સાચું લક્ષ્ય) નહીં શોધો, ત્યાં સુધી બધું જ અપૂર્ણ લાગશે."
- હીના (ઢમક)