Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલના વિકટ સંજોગોને પહોંચી વળવા માટે જો હું અયોગ્ય માર્ગ પર જઈશ, તો હું મારા ભવિષ્યમાં આવવાવાળા વિકરાળ સમયને નહીં પહોંચી વળું, અને હમણાં જો હું ખરાબ સમય સામે, હિંમતભેર ઝઝૂમી લઈશ, તો મને બે ફાયદા થશે, એક કે હું ખોટા માર્ગે જતો અટકી જઈશ, અને બે કે, ભવિષ્યમાં ફરી વખત જો મારી સામે થોડો ઘણો અઘરો સમય આવશે, તો હમણાં કરેલા સંઘર્ષનો અનુભવ મને ત્યારે કામ આવશે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112037424
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now