"સમય"
----------
સમયની બલીહારી છે.
સમય સમયની વાત છે.
બધા પર એક જ ભારી છે.
સેકન્ડ,મિનિટ ને કલાકોને,
યંત્રોમાં બાંધી એક,
ને પૂછતો રહ્યો માણસ કેટલાં વાગ્યા.
કાંટા ઘડિયાળનાં ભાગે.
આટાપાટા સમયનાં વાગે.
માનવ ત્યારે દોડે,ભાગે ને પ્રભુને માને.
સમય બળવાન છે.અંતે જાને.
🖊️જયા.જાની.તળાજા."જીયા "