હવે કોઈ ભૂતકાળ નો હિસાબ નથી રાખતી હું...
હવે વાતો ને બહુ વાગોળતી નથી હું...
ભવિષ્ય ની ચિંતા તો જરા પણ નથી…
જે છે એ છે …માત્ર ને માત્ર સમર્પણ...
મેં મારા કાન્હા ને મારી જાત સમર્પિત કરી દીધી છે...
ના ભવિષ્ય ની ચિંતા, ના ભૂતકાળ નો ડર,
જે છે એ બસ આ જ વર્તમાન માં છે
એ માણી ને જીવી જીવી રહી છું."
- Komal Mehta