એક અણધાર્યા મોડ પર,
ભૂતકાળ સામે આવી ગયો,
તેના હાથમાં અન્યનો સંગાથ ને હોઠે મધુર સ્મિત હતું,
જાણે મારી જિંદગીનો જૂનો અધ્યાય, નવો અર્થ પામી ગયો.
હૃદયના ધબકાર વધ્યા ને નજર સ્થિર થઈ ગઈ પળવાર,
આચનક મળેલો એ આઘાત, મન ને મગજ હલાવી ગયો.
એનો ઉમંગ, મારા એકાંત પર સવાલો અનેક મૂકી ગયો.🥺