કાશ.....!
હજુ ૨૧ વર્ષ અહીં કાઢી નાખતે!!!!
કાશ !! પાટણ શહેરમાં કેટલાયે કાળી મજૂરી કરી પોતાના સપનાનું મંદિર (ઘર )બનાવે છે...!!
અને એ ઘરને છોડતાં દીપક જલતો રાખી,એ ઘરને વંદન કરી ખુલ્લા બારણે પાછા પગે પ્રયાણ થયું હોત !!! અને પછી એ કમાડની કુંચી કોઈ વિશ્વાસને સોંપી હોત !
જે ઘરમાં....... ટાઢ,તડકો,વરસાદ,આબરૂ,રક્ષણ,સુખ,સંપત્તિ,સંતતિ,સમાજ,સંસાર,સત્તા,સમય,સમાધાન,સ્નેહ,સુવિચાર,શણગાર,સગાઇ જેવા અનેક પરિબળે એ પવિત્ર જગ્યામાં જન્મ લઈ પાંગરવા દીધાં!!
કાશ ! એ મંદિરને તમે ક્ષણમાં છોડી દેતાં કાળજું મારું કંપ્યું !!! કેમ સમજાવું...!!!! "વાત્સલ્ય"!! તારા ઘરની વેદના !!!
કોઇ હરખાતું'તું જોઈ દૂર દૂર શું !! એ સુંદર મુખના હાવભાવ......... !!!!!!