હે હ્રદય.
કોઈ તને તોડે તું નિરાશ ના થા.
કેમ?
તેને હૃદય તોડ્યું જ ક્યાં હોય છે.
બસ, તે તારો ભ્રમ તો તોડે છે.
તને લાગે છે કે તેને
વિશ્વાસ,
ઉમ્મીદ,
ઇરછાઓ,
તોડે છે.
અવગણના કરે
નજર અંદાજ કરે.
તો તે ખોટું છે.
કેમકે તેમના તરફથી કંઈ હતું જ નહીં.
બસ આપણી અપેક્ષાઓ જ વધારે હતી .
જ્યારે દોષિત સામેવાળી વ્યક્તિને બનાવી દઈએ છે.
ભ્રમણાઓ તુટ્યા પછીની વાસ્તવિકતાઓ જ સત્ય હોય છે.