મિત્રતા
મિત્રતા એટલે પોતે શોધેલ સગાંઓ!
મિત્રતા એટલે વિધાતાનાં વિધાન વગર
બનેલી કુંડળી!
મિત્રતા એટલે ગરજ વગરની કદર!
મિત્રતા એટલે આમંત્રણ વગરનો પ્રસંગ!
મિત્રતા એટલે બે મિનિટનો ઝગડો!
મિત્રતા એટલે આત્મવિશ્વાસનું ટૉનીક!
મિત્રતા એટલે થીજી ગયેલાં જીવનનો ધબકાર!
એક મિત્ર કે સખી તો જીવનમાં એવા હોવાં જ જોઈએ જે તમને તમારી ઓળખ કરાવવામાં મદદ કરે.
Happy Friendship Day💐