चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो
जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः ।
कपाली भूतेशो भजति जगदीशैकपदवीं
भवानि त्वत्पाणिग्रहणपरिपाटीफलमिदम् ॥
- જે ચિતાની ભસ્મથી લપેટાયેલા છે, જે વિષ ગ્રહણ કરે છે, દિશાઓ જેમને માટે વસ્ત્ર છે; જટાધારી કે જે નાગોના રાજાને પોતાના ગળામાં હાર તરીકે પહેરે છે; આમ છતાં તેમને પશુપતિ કહેવામાં આવે છે,
તેઓના હાથમાં ખપ્પર છે, પરંતુ તેમને ભૂતેષ તરીકે પૂજવામાં આવે છે અને હે ભવાની, તમારું પાણિગ્રહણ કરવાથી તેમને જગદીશનું બિરુદ મળ્યું છે.
Swati's Journal wishes you all have a blessed Maha-Shivaratri! ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
महादेवस्य कृपा जीवनं समृद्धं करोतु। शुभ महाशिवरात्रि|| 🕉🌺🙏
-
-
-
hashtag#swatisjournal hashtag#dailyquotes hashtag#poetry hashtag#shortstories hashtag#stories hashtag#articles hashtag#Gujarati hashtag#English hashtag#story hashtag#thoughts hashtag#indianauthor hashtag#writer hashtag#follow hashtag#yellownotes