કલમ નું રાજ છે જ્યાં લગી ,
કાગળના દરબારમાં,
બનતી રહેશે કવિતાઓ ,
સનમ તારી યાદમા....
જગતમાં બધુ મળશે તને ,
તો ય હું શબ્દો આપુ ઉપહારમાં ,
ફીજા ની મોસમ છે તોય,
ફૂલો ખીલ્યાં બાગમાં ....
એમ તો ભમરો થાય ફુલ પાછળ દીવાનો ,
આજ ફોરમ થૈ ગઈ પાગલ ,
પતંગાના પ્યારમાં....