મારા માટે આવું જેણે ધારી લીધું હોઇ અને માની લીધું હોઇ એમને નમ્ર વિનંતી છે કે
ધારી લેવું એના કરતાં પુછી લેવું સારુ
નિયમ છે કે જે દેખાય એ બધુ સાચું નથી હોતું
પુરુષ એ મશીન નથી કે સ્વીચ ઓન કરો એટલે સેક્સ માટે તૈયાર થઇ જાય અને સેકસ એ કેમેસટરી નો વિષય છે ફિઝીકસ નો વિષય નથી
બે વ્યક્તિ એક બીજા સાથે પરસ્પર લાઞણી થી જોડાઇ શકે તે બે વચ્ચે જ સેક્સ શક્ય છે.
સેક્સ એ રસ્તે રઝળતી ચીલાચાલુ વસ્તુ નથી એ એક પવિત્ર પ્રક્રિયા છે.
ચામડા ચુથવા, મોઢું મારવું એ બધા કાલ્પનિક શબ્દો છે
સ્ત્રી ની મરજી વગર તમે એ ને જોઇ પણ ના શકો એટલે સેક્સ તો બહુ દૂરની વાત છે.
સ્ત્રી પોતાના પસંદ નાં પુરુષ સાથે જ સંભોગ કરે છે.
બાકી પૈસા ખર્ચીને મેળવેલ સેક્સ એટલે સંમતી થી બળાત્કાર કહેવાય છે
સેકસ મેનીયાક
મોઢા મારી ચરી ખાનાર
ચરિત્ર હીન
આ બધા શબ્દો એ બોલવા માં સહેલાં છે પણ એ જેનાં માટે ઉપયોગ કરતા હોઇ તેના વિશે આપણાં ને આ તમામ બાબતો ની અંઞત જાણ અને માહિતી હોઇ અને આપણી નજર સામે તેઓ ને શરમ જનક હાલત માં રઞે હાથ પકડ્યા પછી તે વ્યક્તિ માટે વાપરવા જોઈએ
બાકી જે વ્યક્તિ વિશે આપણ ને અંઞત માહિતી નાં હોઇ ત્યારે નાં વાપરવાં હિતાવહ છે.
કારણ કે શબ્દો નાં ઘાવ જીવલેણ હોઇ છે