Quotes by Manish Patel in Bitesapp read free

Manish Patel

Manish Patel

@manishpatel
(37)

ડૉ. મનિષ પટેલ

ઘર મા એક જ 🥭 કેરી હતી
અને
એ ખાવાં માટે ત્રણ છોકરા ઝગડી રહ્યાં હતાં..

ત્યાં મમ્મી એ આવી ને કીધું
"જે મારું બધું કહ્યું માનશે, હું જે કામ કહું એ કરશે એને જ આ 🥭 કેરી મળશે."

આ સાંભળી નાનકો બોલ્યો
"હાલો બહાર રમવા.....
આ 🥭 કેરી તો પપ્પાને જ મળશે "

.🤣🤣🤣🤣

Read More

કાલે ડોક્ટર સાથે મારી તબિયત વિષયે બોલતો હતો. મારી જોબ, શિફ્ટ, રિપોર્ટિંગ, પગાર, કામ નો પ્રકાર વગેરે વગેરે વાતો એકદમ કાળજીપૂર્વક સાંભળીને એમણે મને નીચે પ્રમાણે સલાહો આપી :
.
.
.
૧) ખૂબ ચાલો.
૨) કોલડ્રિન્કસ એકદમ ઓછા કરો.
૩) દારૂ બિલકુલ જ નહી.
૪)ખૂબ પાણી પીઓ.
૫) નજીકમાં જવું હોય તો રીક્ષા ન કરો, ચાલીને જાવ.
૬) બહારનું ખાવાનુ બિલકુલ બંધ કરો.
૭) ઘરમાં પણ તેલવાળું, ઘી વાળું ન ખાવું.
૯) એકાદ દિવસની જ ટુર કરો, વધુ દિવસોની બિલકુલ નહીં.
.10) એક્દમ સાદો ખોરાક ખાઓ
.
મેં હા તો પાડી પછી ઘબરાતા ઘબરાતા પૂછ્યું :
' ડોક્ટર આમ ખરેખર મને થયું છે શું.. .???'
.
.
ત્યારે ડોક્ટર બોલ્યા :
.

.
.




















થયું કશું જ નથી.
*તારો પગાર જ ઓછો છે* ...
😂😂😂🤭😄

Read More