ગુનાખોર,નશાખોર ને ઘૂસણખોર આ ત્રણે ભાઈ બદનામ છતાં ભીડમાં પણ એને ના કોઈનો ડર.
શરમ,શાલીનતા ને સુંદરતા ત્રણે બહેનો છતાં ભીડમાં પણ એને હંમેશા રેહતો ડર.
આજ આપણા સમાજની દેશની લાચારી છે.જે હંમેશા મોટી મોટી કાયદાની વાતો કરે છે પણ એના પર કોઈ અમલ થતો નથી ત્યારે દુઃખ થાય છે.
અંતરની દ્રષ્ટિએ
- Rinal .