*Monthly Magazine*
https://shopizen.app.link/JVaZDmP0xIb
શબ્દ વાવેતર એક પરિવાર મેગેઝીનો દરેક અંક પહેલાં કરતા વધુ આકર્ષક અને જોરદાર છે. કવિતા, લેખ, વાર્તા, નવલકથા એપિસોડ, રેસિપી, શબકોષ, કહેવતો: એટલે કે સાહિત્યનો ખજાનો!! જરૂરથી એનો આનંદ માણજો!! અન્ય સાથે શેર કરવાનું નહીં ભૂલતા. 🥰🥰🎉🎉
April edition