writingcommunity Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

writingcommunity Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writingcommunity quote can lift spirits and rekindle determination. writingcommunity Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

writingcommunity bites

It's really worth trying... 😊
-
-
-
સારાંશ- સકારાત્મકતા એ એક એવો સાથીદાર છે કે ભયને જેની સાથે રહેવાનું બિલકુલ નથી ફાવતું એટલે, સકારાત્મકતાને મનમાં થોડી જગ્યા કરી આપો તો, ભય ધીમે-ધીમે તમને અલવિદા કરી જશે... માનવામાં ન આવતું હોય તો, ટ્રાય કરી જુઓ ને..
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just wait for the Sun, he's on his way as always!! 🌄
-
-
-
સારાંશ- મુશ્કેલ સમય કોઈ દુસ્વપ્ન સમાન હોય છે, જે સૂરજનાં પ્રથમ કિરણ સાથે સમાપ્ત થવા જ સર્જાયેલા છે... હૈયે થોડી હામ રાખો, સૂર્યનારાયણને મોડા પડવાની આદત નથી!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Prepare yourself for an extraordinary time! 👍👍
-
-
-
સારાંશ- ઇતિહાસે આપણને શીખવ્યું છે કે, મોટામાં મોટો આપત્તિકાળ ઉત્કૃષ્ટ ભવિષ્ય તરફ દોરી જાય છે... ધીરજ, સંયમ અને શિસ્ત ભવિષ્યનો એ દરવાજો ખોલવાની ચાવીઓ છે... તમારામાં છે ને આ ત્રણેય? 😊
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Keep yr fingers crossed! 🙃🤞
-
-
-
સારાંશ- જીંદગીને ડ્રાઈવિંગ સીટ આપી દો અને આશા રાખો કે એ સારી નેવિગેશન સિસ્ટમ થી સજ્જ હોય... બાકી જય શ્રી કૃષ્ણ! 😅🙃
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Trying to control it might worsen it.. better to let it pass! ⏰🕰
-
-
-
સારાંશ- આસપાસ બધું જ ખોટું/ખરાબ થતું લાગે ત્યારે શાંતિથી બેસી જાઓ... એ સમય માત્ર છે, પસાર થઇ જશે... (એવું જ લોકોનું પણ છે, એમના પહેલા આપણો સમય પૂરો ન થવા દેવો હોય તો, શાંતિ એ એક માત્ર ઉપાય છે!) 😅

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It helps you feel the gush of blood in yr veins.. 👨‍🌾
-
-
-
સારાંશ- આપણા આખરી મુકામ તરફ જતા રસ્તે જે કંઈ પણ મળે તેનો સામનો કરવાની હિંમત આપણને જીવંત હોવાની અનુભૂતિ કરાવે છે.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Zero watts to Halogen, whatever you can.. everything works.. 😄💡🔦
-
-
-
સારાંશ- સમય ઘેરી, કાળી રાત જેવો હોય ત્યારે, સ્મિત અજવાળું ફેલાવવાનું કામ કરે છે... હસતા રહો, ઉજાસ કરતા રહો!! ✨😄
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Really, don't you feel it too? 😅
-
-
-
સારાંશ- આ એલઆઈસી એ આપણા સમાજમાં ઘટતા સૌથી ભયંકર અકસ્માત એટલે કે, લગ્નને પણ હાઈ રિસ્ક ઇન્સ્યોરન્સ હેઠળ વીમો આપવાની જરૂર છે! તમારે શું કહેવાનું થાય છે?? 🙃 ("કાશ, અમારી અખાત્રીજ પણ કોઈક કોરોના એ બગાડી હોત"- વીમો લેવા તત્પર એક પીડિત! 🥺)
#yellownotes #lifeinsurance #insurance #LIC #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india

Consider yr brain as a muscle too.. 😅
-
-
-
સારાંશ- યુવાનીમાં દિવસનાં અંતે જો સ્નાયુઓ તમને કણસીને જવાબ ન આપે તો, સમજવું કે આપનો એ દિવસ તો વેડફાઈ ગયો... સફળ થવા માટે આટલું જ કર્યે જવાનું હોય છે.. 💁‍♀️