writer Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

writer Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writer quote can lift spirits and rekindle determination. writer Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

writer bites

And you've these 'conditions applied' for India only?? 😅
-
-
-
સારાંશ- લગ્ન એક એવી વ્યવસ્થા છે જેમાં આપણને વ્યક્તિમાં ગમતા અમુક લક્ષણો કે લાક્ષણિકતાઓ માટે આપણે તેને આખી જીંદગી તેનાં તમામ અવગુણો સાથે સ્વીકારી લેવાની હોય છે... આપણે ત્યાં આ આખી ઘટનાને ન્યાયિકતાની દ્રષ્ટીએ મુલવવાની મનાઈ છે!!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

" વિશ્વ વ્યાપી મહામારી કોરોના ની સામે જંગ લડી રહેલાં તમામ વિરો માટેનું ગીત ".
#coronaworries #GocoronaGo #poetry #lyricist #writer

Congratulations to all Marathi Top Downloaded Authors of this Week

#Author #Writer #topauthor

Congratulations to all Hindi Top Downloaded Authors of this Week

#Author #Writer #topauthor

Congratulations to all Gujarati Top Downloaded Authors of this Week

#Author #Writer #topauthor

Congratulations to all English Top Downloaded Authors of this Week

#Author #Writer #topauthor

Going for a practical solution helps, you know!? 😅😛
-
-
-
સારાંશ- પોતાને માટે પતિ કે પત્ની શોધી રહ્યા હો તો, લગ્ન કરવા જોઈએ પરંતુ, આદર્શ પતિ કે પત્નીની ખોજમાં હો તો, એક પુસ્તક ખરીદવું વધુ વાસ્તવિક અને સરળ ઉપાય છે... ( નજીકનાં ભવિષ્યમાં છોકરો કે છોકરી "જોવા' જનારા મિત્રોને સમર્પિત!)

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Comment if it's any different for you... 🤔
-
-
-
સારાંશ- ભારતમાં લગ્ન થાય તે દિવસે એ આખી ઘટના એક સ્વર્ગીય બંધન, પવિત્ર જોડાણ અને એક ઉત્કટ સંગાથ વિશે હોય તેવું લાગે.. બીજા દિવસથી ખબર પડે કે, આ તો આખી જીંદગીનો ઘરકામનો કોન્ટ્રાક્ટ છે... (આ માત્ર રમૂજ છે, જે સ્હેજ! બાકી, સમજનેવાલે સમજ ગયે હૈ... 😅🙃)
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Married people are like, "No Comments!" 😛
-
-
-
સારાંશ- કહે છે કે પ્રેમ લોકોને મૂર્ખાઈ કરવા પ્રેરે છે, માનવામાં ન આવતું હોય તો, લગ્ન તેની સાબિતી છે.. છે ને? 😉😅