* પ્રેમ છે *
પ્રેમ છે તો જીવન છે, તું હસે તો હું હર્ષિત થાવ,
પ્રેમ છે તો જીવન છે, તું રોવે તો હું છાનો રાખું,
પ્રેમ છે તો જીવન છે, તુું હાથ આપે તો સંગાથે રાખું,
પ્રેમ છે તો જીવન છે, તું ના માને તો મનાવતો રહું,
પ્રેમ છે તો જીવન છે, તુું દિલ આપે તો ધડકન સાથે રાખું,
પ્રેમ છે તો જીવન છે, તુું વચન આપે તો સાર્થક કરી આપું..
મનોજ નાવડીયા
#ValentineDay