The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેમ કરીને તને ભૂલી જાઉ કારણ કે યાદોમાં પણ તું જ છે❣ -Dr.Minal Patel
એ બારીએ હજુય તારી રાહ જોવાય છે❣ -Dr.Minal Patel
કંટાળેલુ, સાંભળી સાંભળીને અકળાઈ ગયેલું, વજન ઊંચકીને થાકેલુ, આખો દિવસ એના ખભે લટકી રહેલું, થાકીને હવે સુઈ ગયુ, વિચારતુ,કાલે ફરી એ જ ભણતરનો ભાર... -Dr.Minal Patel
મળે જો મને ફરી એ જ સુવાળાં પાના તો લખી નાખું હું ફરી "જિંદગી"... -Dr.Minal Patel
જરા હું અટકી, ને તે પાનું બદલી નાખ્યું "જિંદગી"... -Dr.Minal Patel
દરેક હાસ્યની પાછળ ખુશી નથી હોતી. -Dr.Minal Patel
નિસ્વાર્થ પ્રેમ એટલે એવું ગાઢ બંધન જેમાં બંધાય ને પણ એમ થાય કે આ બંધન હંમેશા જ રહે...❣ -Dr.Minal Patel
ફરી એ જ ગુલાબનું ફૂલ મળ્યુ જેમાં સંતાડીને રાખ્યા હતા હજારો અરમાન... ફૂલે ફેલાવી સોડમને જોને કરે છે ફરી બદનામ... -Dr.Minal Patel
પંખી ઉડવા માટે ગગન જોઈએ... પાંખો તો આપોઆપ જ ખોલી દેશે... -Dr.Minal Patel
ક્યારેક એકલતા પણ સારી હોય છે... -Dr.Minal Patel
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser