The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
vadodara Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful vadodara quote can lift spirits and rekindle determination. vadodara Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Don't flock together.. ❌ - - - સારાંશ- યુવાનો જયારે 'એક સરખું વિચારવાવાળા' ટોળામાં જોડાય છે ત્યારે એ તેમની સફળતાના માર્ગમાં લેવાયેલો પહેલો ખોટો વળાંક સાબિત થાય છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Spend each day peacefully, you'll see the bigger picture in upcoming days 🙏 - - - સારાંશ- દરરોજ નિયમિત રીતે કરવામાં આવતા નાના-નાના કાર્યો, આવનારા દિવસોમાં મોટા, મહત્વપૂર્ણ કાર્યોમાં પરિણમે છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Staying at home doing nothing is difficult, but having kids to keep constantly entertained is more difficult I think.... So, let me help you a little in making your kids smile.. Bringing this wonderful Kids' story to make your time at home count and you'd be able to spend some quality time with your kids once again... You can use it as a bedtime story too! Read, like and comment! SHARE FOR THERE ARE MORE KIDS AT HOME! Let their days be filled with fun!! - - - https://swatisjournal.com/eng-the-golden-swan-jatak-katha/ #kidsstories #balvarta #bedtimestories #fairytales #hitopadesh #shortstory #fun #fables #lifelessons #life #values #morals #children #stories #familytime #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #kids #tales #jungletales #indianstories #writer #Gujarat #vadodara #swatisjournal
Mocking us, aren't you? 🙃 - - - સારાંશ- આપણે મનુષ્ય તરીકે જીવન નાશવંત છે એ જાણવા છતાં, તેને એટલું ગંભીરતાથી લઈએ છીએ, કે તેના માટે કંઈ પણ કરવા તૈયાર છીએ, એ જાણીને ભગવાન ચોક્કસ આપણા પર હસતા હોવા જોઈએ... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Say no to all type of RUBBISH!! 🤚☹️ - - - સારાંશ- એટલા પણ ખુલ્લા મનનું ન થવું કે, લોકો તમારી પરવાનગી વિના જ આવી આવીને પોતાનો ભાવનાત્મક કચરો તમારી પાસે ઠાલવે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You'll feel the difference.... 🏖/⛺️ - - - સારાંશ - દુનિયાને એક પ્રવાસીની દ્રષ્ટીથી મૂલવશો તો, એ એક એવી જગ્યા લાગશે કે, જે કદાચ તમને ગમે અને કદાચ ન પણ ગમે પણ, એક મુસાફરની દ્રષ્ટીએ જોશો તો જાણી શકશો કે, રહેવા માટે આનાથી અદ્ભુત જગ્યા હોઈ જ ન શકે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You can't neglect them.. 👉👶👧👨🦱 - - - સારાંશ- માતા-પિતાએ સારું વર્તન માત્ર એટલે જ નથી કરવાનું કે, તેઓ એવું શીખીને મોટા થયા છે પરંતુ, એમ કરવું વધારે જરૂરી એટલે પણ છે કે, તેઓ શું કરી રહ્યા છે એ જોઇને કોઈ મોટું થઇ રહ્યું છે... તો, આ સૌથી મોટી જવાબદારી છે... છે ને? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Unaware they keep on lying.. 🙃😌 - - - સારાંશ- નાના-નાના ફાયદાઓ માટે સતત જુઠું બોલતા લોકો જાણતા નથી કેે આપણે તેઓના કારણેે વિશ્વાસ જેવી કિંમતી જણસ ગુમાવીએ છીએ અને લાગણીઓ ઘવાયા કરે એ નફામાં... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser