The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
vadodara Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful vadodara quote can lift spirits and rekindle determination. vadodara Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Seriously... 😅 - - - સારાંશ - નાની-મોટી દરેક બાબતમાં ચિંતા કરવાની આદત તમને તો વધુ મદદ નહીં કરે, તમારા મનોચિકિત્સકનો ફાયદો થશે એ ગેરંટી!! https://swatisjournal.com/daily-quotes-week-one-october-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
And if you can, work on both... 👍💁♀️ - - - સારાંશ - સમય અને સંજોગો કદાચ આપને પોતાના સમગ્ર જીવનનું ઘડતર કરી શકો તેવી તક ના પણ આપે, આવામાં આપ ભાવી પેઢી માટે પાયાનું ચણતર કરવાનું શરુ કરી દો.. એ તો શક્ય છે જ! Read more @ https://swatisjournal.com/daily-quotes-week-four-september-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
What do you have to say? 🙃 - - - સારાંશ - જયારે આપણે જાણતા હોઈએ કે આસપાસનાં લોકો ગમે ત્યારે આપણને ધકેલી દેવા માટે ઊંડું ખોદી રહ્યા છે ત્યારે, ચિંતા કરવાને બદલે આપણે સૌથી પહેલા ચઢાણ ચઢી શકવાના કૌશલ્યો વિકસાવવા પર ધ્યાન આપવું જોઈએ. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Complaining never changes anything... 🙃 - - - સારાંશ - દિવસ ખરાબ શરુ થયો છે? ફરિયાદ કરવાથી કોઈ ફાયદો થશે નહીં, તેને બદલે સખત મહેનત કરી એ પૂરો કરવાનું વધુ સરળ છે.... https://swatisjournal.com/daily-quotes-week-four-september-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
All you need is to keep trying... 🤷♂️ - - - સારાંશ - આખી દુનિયા માટે હીરો બની શકો એ માટે કદાચ આપના પ્રયત્નો ટૂંકા પડી શકે પરંતુ, આપના નાના-નાના કાર્યો તમને તમારા બાળકોની નજરમાં તેના સુપરહીરો બનાવવા માટે પૂરતા થઇ રહેશે! Visit www.swatisjournal.com for more #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Just one comparison you need... 🙃👈 - - - સારાંશ - તમને પરેશાન કરતી વાતો સાથે તમારી મનની શાંતિને સરખાવી જુઓ, બસ એક જ વારમાં સમજાઈ જશે કે, એ વાતો પાછળ એક પણ વધુ મિનીટ બગાડવી યોગ્ય નથી! Read more at https://swatisjournal.com/daily-quotes-week-four-september-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
This is exactly we have to do right now! 😇 - - - સારાંશ - આપણે દરેક સામે લડી, દર વખતે જીતી શકતા નથી, ક્યારેક એવો પણ સમય હોય છે જયારે આપણે ટકી જ રહેવાનું હોય છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Make a clear choice today... 🤷♂️ - - - સારાંશ - તમારા મનના ભય ને તમારું જીવન હંકારવા દો, એ તમને ચોક્કસ દુર્ભાગ્ય તરફ દોરી જશે અથવા તો તમારી મહેચ્છાઓને ડ્રાઈવિંગ સીટ આપી દો અને આકાશ અડકવાની તૈયારી કરી લો... https://swatisjournal.com/daily-quotes-week-three-september-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
If you dare to speak so, get prepared for the strongest one as life won't take it lightly... ⛈🌪🌊 - - - સારાંશ - માણસ છીએ તો, જિંદગીને આટલું તો કહી જ શકીએ કે, તારી પાસે પડેલા વાવાઝોડા લઈને આવ અને હું દરેક વખતે તેની સામે ઝઝૂમીશ, જીતવું કે હારવું ભલે મારા હાથમાં ન હોય પણ, દરેક વખતે એક નવા વ્યક્તિત્વ તરીકે ચોક્કસ બહાર આવીશ. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser