The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
vadodara Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful vadodara quote can lift spirits and rekindle determination. vadodara Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Don't forget to count your blessings... 😇🙏 - - - સારાંશ - આવતો જતો શ્વાસ અને આપણી નસોમાં ધસમસતું વહેતું લોહી એ સંપૂર્ણ ચમત્કાર જ છે, તેની કદર કરીએ કેમકે, દરેક એ મેળવવાને ભાગ્યશાળી નથી હોતાં.. ( ગમતી - અણગમતી દરેક ક્ષણનો આભાર માનવો કેમકે, આપણને મળી છે એટલી ક્ષણો પણ દરેકનાં નસીબમાં નથી હોતી!) Read more positive thoughts @ https://swatisjournal.com/daily-quotes-week-two-january-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
I wonder how difficult it would be to act so flawless? 🤔🎭 - - - સારાંશ - આપના પરિવારનો દરેક સભ્ય અને આપના બોસ બધા જ તમારાથી ખુશ છે અને આમાંથી કોઈ જ આપનાં કામમાં એક પણ પ્રકારનો દોષ નથી જોઈ રહ્યા તો, આપ ચોક્કસ રીતે અભિનયનો સર્વોચ્ચ પારિતોષિક પામવાને હકદાર છો! Read more inspiring thoughts @ https://swatisjournal.com/daily-quotes-week-four.../ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
My opinion differs here from my motivational friends...🤷♀️ - - - સારાંશ - પોતાને સારું લગાડવું કે પોતાને માટે વિચારવું સારું છે પરંતુ, આપણે એ પણ યાદ રાખવું પડશે કે આપણે અહીં કાયમ નથી રહી શકવાના અને બીજા પણ એવા ઘણા અગત્યનાં કામ છે જે હજી આપણે પૂર્ણ કરવાના બાકી જ છે.. એટલે ફોકસ બદલવું જ રહ્યું! 🧐 Read some more good quotes about life here @ https://swatisjournal.com/daily-quotes-week-three-january-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
"In a marriage, many a times the matter is not much significant, but transforms into an extensive issue just because of individual, temperamental reactions to it...." Not any relation is perfect yet we've to work to let it function perfectly... 💁♀️ Read the article n write me if you agree! ✍⭐⭐⭐⭐⭐ - - - https://swatisjournal.com/eng-the-key-to-a-long-lasting-marriage/ #series #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
Now, tell me what are you celebrating this day for? Is it for expressing your sentiments to your beloved one? I think Valentine’s Day is totally a commercial celebration of romance! 🤑💞 How?? 🤔 Read here.. comment✍️ n show me some love with ⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/valentines-day/ #swatisjournal #articles #valentines #celebration #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You gradually come to know this 🙃🥵 - - - સારાંશ - નાના હોઈએ ત્યારે તો એમ જ લાગે કે માત્ર પરીક્ષા પાસ કરવા માટે જ સારી યાદશક્તિ જરૂરી છે પણ, સમયાંતરે જ સમજાય કે સગા-સંબંધીઓ કે પાડોશીઓ સાથે જો ઝઘડામાં જીતવું હોય તો આ સારી યાદશક્તિ તો મુખ્ય આવશ્યકતા છે... (કેમ તમે નથી સાંભળ્યું આ કે ફલાણી તારીખે, ફલાણી જગ્યાએ, ઢીંકણા લોકોની વચ્ચે તમે મને આમ કહેલું.. 😅😆) Visit https://swatisjournal.com/daily-quotes-week-four-january-2020/ for more fun! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
If you won't, it'll grow quite faster... 🌿🌳🧟 - - - સારાંશ - સમાજમાં પ્રવર્તતા અનાચારને જોઈએ કે અનુભવીએ કે તરત જ ડામી દેવો, આંક આડા કાન કરવાની વૃત્તિ વિકસાવીએ તો એ જ અનાચાર મોટો દૈત્ય થઇ એક દિવસ આપણો જ કોળીયો કરી જશે તેની તૈયારી રાખવી... (ઘરને સમાજનું જ નાનું પ્રતિરૂપ માનીને આમ જ ટેવ પાડીએ તો, ઘણું જ ખોટું થતું અટકી જાય, જે સ્હેજ!) Read and share from https://swatisjournal.com/week-two-feb-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Collect what you need n craft it! 🧑🎨👩🌾 - - - સારાંશ - માત્ર શ્વાસ અને ધબકાર ની ભેંટ સાથે લઇ આવેલા આપણે જેને જીવન ગણીએ છીએ તે જાતે મહેનત કરી કમાવું પડે છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Good morning! 🌹🦋 This is totally me, a woman! 💝👸 - - - સારાંશ - એક સ્ત્રી તરીકે કોઈ આપણને ચાહે, એ આપણને જીવવાનું બળ પૂરું પાડે છે પરંતુ, જો આપણે કોઈને ચાહીએ તો એ આપણને કોઈ યોદ્ધા સમાન શૂરતા, ભવ્યતા બક્ષે છે! (ચાહવું એટલે ઇચ્છવું નહીં એ સમજતા લોકોને સમર્પિત!) Have you checked these gutsy ideas here? https://swatisjournal.com/week-three-february-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser