tips Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

tips Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful tips quote can lift spirits and rekindle determination. tips Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

tips bites

આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે 'હું તમારી છું' ને ધણી કહે કે 'હું તારો છું', પછી મતભેદ કેમ ? - દાદા ભગવાન

સુખી લગ્નજીવનની ચાવીઓ મેળવવા માટે વધુ અહી વાંચો: https://dbf.adalaj.org/17YuaMFf

#avoidclashes #relationshipadvice #tips #relationship #lifelesson #selfhelptips #selfimprovement #dadabhagwan #dadabhagwanfoundation

કોઈ પૂછે તો જ સલાહ અપાય, નહીં તો આપણું માપ નીકળી જાય ! - દાદા ભગવાન

વધુ જાણવા માટે: https://dbf.adalaj.org/NUDuNfXD

#advice #RelationshipAdvice #tips #lifelesson #lifelearning #lifestyle #dadabhagwan #dadabhagwanfoundation

दूसरों की भूलें देखना, वह तो भयंकर भूल है। - दादा भगवान

अधिक जानकारी के लिए यहाँ क्लिक कीजिये: https://dbf.adalaj.org/LrIZG56o

#lifelesson #lifelearning #selfimprovement #selfhelp #lifehack #tips #relationshipadvice #trending #dadabhagwan #dadabhagwanfoundation

બે હાથ જોડી, ઝુકાવ્યું છે મન... મિચ્છામિ દુક્કડમ!

મિચ્છામિ દુક્કડમ્ એ અર્ધમાગધિ ભાષાનો શબ્દ છે. આમ મિચ્છામિ દુક્કડમ્ એટલે જેટલાં દુષ્કૃત થયાં હોય એ બધી જાતનાં દુષ્કૃત મિથ્યા થાવ.

મિચ્છામિ દુક્કડમ્ વિષે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/ApFz3HzJ

#Samvantsari2023 #pratikraman #paryushan #paryushanparv #forgiveness #SaySorry #lifelesson #SelfImprovement #tips #dadabhagwan #dadabhagwanfoundation