The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
thoughtoftheday Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful thoughtoftheday quote can lift spirits and rekindle determination. thoughtoftheday Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
You'll feel the difference.... 🏖/⛺️ - - - સારાંશ - દુનિયાને એક પ્રવાસીની દ્રષ્ટીથી મૂલવશો તો, એ એક એવી જગ્યા લાગશે કે, જે કદાચ તમને ગમે અને કદાચ ન પણ ગમે પણ, એક મુસાફરની દ્રષ્ટીએ જોશો તો જાણી શકશો કે, રહેવા માટે આનાથી અદ્ભુત જગ્યા હોઈ જ ન શકે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You can't neglect them.. 👉👶👧👨🦱 - - - સારાંશ- માતા-પિતાએ સારું વર્તન માત્ર એટલે જ નથી કરવાનું કે, તેઓ એવું શીખીને મોટા થયા છે પરંતુ, એમ કરવું વધારે જરૂરી એટલે પણ છે કે, તેઓ શું કરી રહ્યા છે એ જોઇને કોઈ મોટું થઇ રહ્યું છે... તો, આ સૌથી મોટી જવાબદારી છે... છે ને? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Unaware they keep on lying.. 🙃😌 - - - સારાંશ- નાના-નાના ફાયદાઓ માટે સતત જુઠું બોલતા લોકો જાણતા નથી કેે આપણે તેઓના કારણેે વિશ્વાસ જેવી કિંમતી જણસ ગુમાવીએ છીએ અને લાગણીઓ ઘવાયા કરે એ નફામાં... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
If you're a brave-heart... cowards must not attempt it! 💥✨ - - - સારાંશ- સમય અને સંજોગો સાથ આપતા હોય અને તમે બદલો લેવા સક્ષમ પણ હો છતાં, જો તમે માફ કરવાનું પસંદ કરો છો તો એ ખરેખર તમે તમારી શક્તિ પુરવાર કરી કહેવાશે.. આ એક જ ડગલું સાધારણ થી અસાધારણનું અંતર કાપી આપે છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Give it a try.. 🍲🎼🧒 - - - સારાંશ- શિખામણ કે સલાહ આપીએ તેના કરતા સારું ભોજન, સંગીત અને ખડખડાટ હાસ્ય શેયર કરીએ તો, મિત્રોનું લીસ્ટ લાંબુ બને છે.. (ભક્તજનો કમાવા માટે શિખામણ જ ઉપયોગમાં લેવી!)... ગેરંટી મારી! 😅 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Maturity has nothing to do with age... 🙃😇 - - - સારાંશ- ચહેરા પરની કરચલીઓ એ પરિપક્વતાની નિશાની કે ચારિત્ર્યનું પ્રમાણપત્ર નથી જ... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
There are thousands to whom the nations stands first, not some currency bills... 🇮🇳🙂 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
The only option available... 🤫😅 - - - સારાંશ- જડ કે મુર્ખ લોકોની સંગતમાં મોં બંધ રાખવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે; એ ન જ કરી શકો તો, આવનારી આફત માટે તૈયાર રહેવું એ એકમાત્ર વિકલ્પ રહેશે... 😅 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
An instrument that can bring World Peace! 😇 - - - સારાંશ- કરુણા એ સૌથી સરળ, દરેક દ્વારા સાંભળી અને સમજી શકાતી એક વૈશ્વિક ભાષા છે. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser