thoughtoftheday Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

thoughtoftheday Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful thoughtoftheday quote can lift spirits and rekindle determination. thoughtoftheday Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

thoughtoftheday bites

It's better they listen it from you than any motivational speaker in future... 👍
-
-
-
સારાંશ- કંઇક શીખવું એ પોતાની બધી જ ક્ષમતાઓનો ઉપયોગ કરી કોઈ નિશાન સાધવા જેવું છે કે જે નિશાન ક્યારેક ચુકી પણ શકશે, માતા-પિતા તરીકે બાળકને આ સમજાવવું એ આપણી ફરજ છે... છે ને?

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

I have a bunch of these artists... 😘😊
-
-
-
સારાંશ- સમર્થ એ છે જેમણે મુશ્કેલીઓમાંથી બહાર આવવાની કળામાં નિપુણતા મેળવી છે... આપ પણ ઓળખાતા જ હશો આવા સમર્થ કલાકારોને...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Success has many routes you know.. 💁‍♀️
-
-
-
સારાંશ- અસફળતાઓથી શું ગભરાવાનું? જીવનનો માર્ગ છે એટલે 'યુ-ટર્ન' તો ક્યારેય પણ લઇ શકાશે... સફળતા કોઈ એક જ માર્ગ અનુસરીને મળે એવું ક્યાંય સિદ્ધ થયેલું નથી...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Because they know how it is out there... 😅
-
-
-
સારાંશ- શિક્ષકો તમારી સાથે જો વ્યંગમાં વાત કરતા હોય તો એમ સમજવું કે એ આપને ભવિષ્યની કોઈ મેનેજમેન્ટ જોબ માટેની તૈયારી કરાવી રહ્યા છે.. 😉
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

So, you know what you need to take care of, don't you? 🙂
-
-
-
સારાંશ- આસપાસમાં ઘટિત થતી ઘટનાઓ પર આપણો કાબુ નથી જ એ સાચું પણ, પોતાના પર નિયંત્રણ એ આપણા હાથમાં જ છે...

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just keep moving... 🚶‍♀️🚶‍♂️
-
-
-
સારાંશ- કંઇક શીખવા ઈચ્છો છો? બસ, ચાલતો રે'જે ... ચાલતો રે'જે... 😄

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

All it takes is a spark... ✨🔥
-
-
-
સારાંશ- મહત્વાકાંક્ષાઓ, આપણા સપનાઓ તરફ જવાનાં નિશ્ચય માટે ઇંધણનું કામ કરે છે!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Even a fruit takes time to ripen, right? 🍏⏳🍎
-
-
-
સારાંશ- સિધ્ધિઓ એક જ ક્ષણમાં હાસિલ થઇ જતી નથી... એ કલાના કોઈ માસ્ટરપીસ સમાન છે, એક એક રેખાઓ ખુબ ધીરજ રાખી ધ્યાનપૂર્વક ખેંચીએ ત્યારે પૂર્ણ થાય છે...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Have you felt it? 🙃😒
-
-
-
સારાંશ- અહીં વર્ષોના અભ્યાસ દ્વારા પારંગત થયેલ કોઈ કલાકારને બદલે પ્રક્ષુબ્ધ રીતે થતું હાસ્ય વધુ પ્રસિદ્ધિ પામે ત્યારે, સોશિયલ મીડિયા એ દુનિયામાં વધતા જતા પાગલપનનો અરીસો હોય તેવું લાગે!