thought Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

thought bites

હું ચુપ છું એનો મતલબ એ નથી, કે હું કમજોર છું

સમુદર જેટલો શાંત હોય છે,, એનાથી વધારે
એની ઊંડાઈ હોય છે...

અને તેજ ઊંડાઈ ની અંદર સાચા અનમોલ રત્નો
છુપાયેલા હોય છે...

એકાંત ની કલમ.... ✍️

#Positive #thought ’s #motivation #At_self Confidence #true

#Sunday ”🌞

#Happiness #feeling #Prabhu dt: 10,01,21