અવાર નવાર પુસ્તકો પૂછે,
પ્રભુ અમને ઓળખ્યાં કે ?’
અમે વિશ્વાસુ તારા નાનપણ બાળ
અને અથાક પાણી થઇને છલકાતાં પૂછે,
‘તું ક્યારેય અમારામાં નાહ્યો છે કે? તર્યો છે કે?’
પુસ્તકો ઘેઘૂર વૂક્ષ થઈ અને પૂછે,?
અમારાં ફળ ક્યારેય ખાધાં છે કે ?
છાયામાં ક્યારેય પોરો ખાધો છે કે ?
પુસ્તકો વિશ્વાસુ થઈ પૂછે
અમને ક્યારેય ખૂદયા છે કે ?
મનમાં મંથન ક્યારેય કર્યા છે કે ?’
પુસ્તકો આવું કશુક પૂછતા રહે એક પછી એક
પ્રભુ કહે....?
બેસી રહું ચૂપચાપ આખી રાત પુસ્તકો સામે જોતો,આંખે આવી જાય સોજો.
એક્ઝામ સમયે ઓલ્વેઝ બેન્ચ પર પ્રભુ સૂઈ જતો..😅🤣😅
લે: શંકર વૈધ.....✍️....... #Goodnight 😄
#વિશ્વાસ #Reading #Examtime today5,17,am