reading Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

reading Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful reading quote can lift spirits and rekindle determination. reading Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

reading bites

#લાગણીઓની સફરે
#Reading
સેજલ રાવલ

“વાંચન એટલે શબ્દો સાથે મૈત્રી.”
“જે સાક્ષર છે પણ વાંચવાની ટેવ નથી તો તે નિરક્ષર સમાન ગણાય.”
દોસ્તીની વ્યાખ્યા સમજાય કે ન સમજાય પણ આજ કાલ મૈત્રી કે દોસ્તીનો ક્રેઝ હરણફાળ જેવો થઇ ગયો છે.હું માનું છું કે પુસ્તકો સાથે પણ મૈત્રી થવી જોઈએ.વાંચન સાથે દોસ્તી કરવાથી લાગણી,અહેસાસ જીવન રીતી જેવા ભાવો તથા નવ રસોનું જ્ઞાન પણ આવે છે. આપણી આસપાસ રહેલી દુનિયાને સમજવા માટે વાંચન ખુબ જરૂરી છે.
પુસ્તકો આપણને ભૂતકાળ,વર્તમાન કાળ અને ભવિષ્ય કાળની સફર કરાવે છે. જે સાહિત્યકારો,લેખકો, દ્રશ્યો,સૃષ્ટિ કે વાતાવરણને આપણે જોયું નથી કે માણ્યું નથી છતાં વાંચનના શબ્દો થકી મળ્યાનો અનુભવ થાય છે. જે યુગ તમે જોયો નથી એ યુગમાં તમે વાંચન થકી પ્રવેશ કરી ને તેની દુનિયા જાણી ને માણી શકો છો.
આપણા જીવન ધોરણને સમજવામાં તેમજ પોતાની જાતને પારખવામાં વાંચન મહત્વનો ભાગ ભજવે છે. ‘સંકટ સમયની બારી એટલે વાંચન’ આપણે જે કઈ જીવન જીવીએ છીએ તેમાં પૂર્વેના દ્રષ્ટાંત ભાગ ભજવતા હોઈ છે. જે આપણને વાંચન થકી મળે છે.એટલે વાંચનને પણ જીવનનો ભાગ બનવો જોઈએ.
અસ્તુ
Nikymalay

#Reading

📚📖📚
आज पढ़ाई और समय की इज्जत कीजिए,
भविष्य में यही पढ़ाई और यही समय आपको इज्जत दिलाएगा.
याद रखें हर दिन की छोटी मेहनत से ही आप परफेक्ट बनते हैं,
और यही छोटी मेहनत एक दिन बड़ी सफलता में बदलती है.

#Reading

અર્થસભર વાંચન વિનાનું લેખન એટલે જાણે હૃદયંગમ લાગણીનો શૂન્યાવકાશ....
#Reading

વાંચન જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. મારા જીવનમાં વાંચનના લીધે ખૂબ બદલાવ આવ્યો છે. મારો સ્વભાવ મારી વિચારસરણી મારામાં આવેલ હકારાત્મક વલણ આ બધું જ વાંચનના લીધે થયું છે. દરેક વ્યક્તિએ હંમેશા સારું વાંચન વાંચતા રહેવું જોઈએ.

દિવ્યેશ

#Reading

World Book Day

Books are the guiding light of knowledge for one's life.

For further spiritual studies, please visit: https://dbf.adalaj.org/P0wURNyD

#bookday #worldbookday #bookslover #Reading #spiritualknowledge #Spirituality #DadaBhagwanFoundation

હમણાં ટેકનોલોજી ફિલ્ડમાં AI એ ધમાકેદાર એન્ટ્રી કરી છે. એનાં રીલેટેડ એપ્લિકેશન્સ પણ બહુ ટ્રેન્ડમાં છે. થોડા દિવસો પહેલા જ AIનાં એક ટુલ્સે રામચરિતમાનસ પર આધારિત ભગવાન રામનો ફોટો જનરેટ કર્યો હતો અને તે સોશિયલ મીડિયામાં પણ બહુ વાઈરલ થયો હતો.

તો ચાલો જાણીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે, તેનાં શોધક, પ્રકારો તેમજ ઉપયોગો વિશે સરળતાથી...

લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક :-

https://reflections.live/articles/788/ai-artiphisiyala-intelijansa-vise-saralatathi-an-article-by-vishakha-mothiya-11199-lldcg87i.html

#vishakha_writer #vish_info #Informative #aboutai #AI #generalknowledge #gujjugyan #knowledgesharing #AITechnology #mustread #gujaratiwriter #articlewriting #articlepublished #writing #reading

પ્રિય મિત્રો,

શબ્દોને મેં કાગળ પર પ્રેમથી ઉતાર્યા છે,
ગમે તો એ શબ્દોને હૃદયથી વધાવી દેજો..

પુસ્તક લખવાનો આ મારો બીજો પ્રયાસ છે, સાથે સાથે સાહિત્યનાં રસ્તા પર આગળ વધવાનો પણ એક પ્રયત્ન છે. આ વિશ્વમાં મારુ બીજું પુસ્તક છે, "હિતકારી" પ્રેરણાત્મક કવિતા સંગ્રહ. આ કવિતા સંગ્રહમાં મનુષ્યનું હિત ઈચ્છે એવી ૧૦૧ કવિતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. "જે વાંચશે એ જરૂર માણશે"

“જ્યાં સાહિત્ય નથી, ત્યાં સંસ્કાર નથી” એટલે સાહિત્ય તો બધાનાં ઘરે વસાવેલું જ હોવું જોઈએ. મનુષ્ય જન્મે એટલે પછી એનું મૃત્યુ નજદીક આવતું જતું હોય છે, આથી એક એક ક્ષણનો ઉપયોગ મનુષ્યએ ઈમાનદારી પુર્વક કરવો જોઈએ..

મહેંકી ઉઠે મન એવી તું સુગંધ બની જા,
પ્રેરણા આપે એવી તું વાર્તા બની જા,

ખીલી ઉઠે તન‌ એવી તું સવાર બની જા,
બધાને ગમે એવી તું કવિતા બની જા..

આ સમયમાં પુસ્તકો વાંચવાનો ક્રમ ખુબ જ ઘટયો છે. આથી આપણે બધાંએ દરેક મનુષ્યને પુસ્તકો વાંચવાની પ્રેરણા જરુર આપતાં રહેવું જોઈએ, સાથે સાથે તેનાં સાચાં અર્થને સમજીને તેને આપણા જીવનમાં ઉતારતા રહેવું જોઈએ. મને આશા છે કે આ પુસ્તક બધાને જીવનમાં જરૂર ઉપયોગી થશે..

મારા પુસ્તકનું સરનામું :

Amazon: https://www.amazon.in/dp/9394059822

Kindle : https://amzn.eu/d/65v7wni

Flipkart: https://dl.flipkart.com/s/lQk7BpuuuN

Author/Poet : Manoj Navadiya - મનોજ નાવડીયા
Publisher : Nexus Stories Publication , Surat
Book weight: 160 gms
Page count : 126 Nos.

પુસ્તક વાંચીને તમારો કિંમતી અભિપ્રાય જરૂર આપજો..

ખુબ આભાર,

મનોજ નાવડીયા
Manoj Navadiya

#heetkari #vishvkhoj #gujaratisahitya #gujaratipoem #gujaratikavita #manojnavadiya #gujaratibooks #gujaratistory #onlinegujaratibooks #gujaratimotivation #gujaratisuvichar #gujaratiSahitya #gujaratibookstore #bookstagram #book #newrelease #bookshelf #books #bookaddict #author #writer #bookcommunity #learning #reading #bookrecommendations #bookseverywhere #booklovers #bookofinstagram #સારાવિચાર #મારાવિચાર

Are you aware of how Chandanbala met Lord Mahavir? How Vasumati the Princess of Champa city became Chandanbala?

Read here the FULL story: https://dbf.adalaj.org/bOMJVJ9K

#MahavirSwami #Lord #lordmahavir #princess #Storytime #story #Reading #Jainism #DadaBhagwanFoundation