Quotes by Parth P in Bitesapp read free

Parth P

Parth P

@imphpatel
(4)

ચહેરા ઉપરનું સ્મિત સંતોષનુ તો ક્યારેક સહનશક્તિનુ પણ હોય છે!
-અંતર ની વાત

કોઈ પણ વ્યક્તિને વધારે
સુધારવા જઇશું;
તો એ દુશ્મન બની જશે!
-અંતર ની વાત

કેવો વિરોધાભાસ છે,
કે વ્યક્તિ અપેક્ષા વગરનાં સંબંધની‌ અપેક્ષા રાખે છે!
-અંતર ની વાત

ધીરે કહેવાની વાતમાં રાડ પડી,
બસ ત્યાં જ સંબંધમાં તિરાડ પડી!

જયાં સુધી આપણે ડરતા રહીશું
ત્યાં સુધી આપણાં જીવનનાં નિર્ણયો
બીજા લોકો જ લેતા રહેશે!
-અંતર ની વાત

જેવી રીતે આપડે નાનાં હોઈએ ત્યારે માં-બાપની જરૂર હોય છે;
એવી રીતે માં-બાપ ઘરડાં થાય ત્યારે એમને આપણી જરૂર હોય છે!
#અંતર_ની_વાત

Read More

બની શકો તો બનો એવાં એક જ વ્યક્તિ;
જે જાહેરમાં અને ખાનગીમાં સરખો હોય!
#અંતર_ની_વાત

સહેલું છે કોઇને ચાહવું ગમવું કે પછી પામવું
પરંતુ અઘરું એ જ લાગણી સાથે નિભાવવું
#અંતર_ની_વાત

અહીંયાં બધા જ જાદુગર છે
પોતાની હકીકત ક્યારેય નહીં બતાવે
#અંતર_ની_વાત

જયારે તમારી અંદરના વિચાર બદલાય છે ત્યારે તમારી બહારની દુનિયા પણ બદલાય છે!
#અંતર_ની_વાત