postcard Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

postcard Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful postcard quote can lift spirits and rekindle determination. postcard Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

postcard bites

Every creature in the world does it, you know?? ✨🐛🦋
-
-
-
સારાંશ - યુવાની માટે પડકાર ડરામણા ન હોવા જોઈએ, ઉલટાનું તેને સાધન બનાવી પોતાનાં આંતરિક બળનો પરિચય કેળવી શકાય છે, પછી ચમત્કારો પણ શક્ય બને છે!

Read More with https://swatisjournal.com/daily-quotes-week-three-september-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

I feel it, I know it! Do you?? 🌿🌺
-
-
-
સારાંશ - સ્ત્રીઓ એ પ્રકૃતિનું મૂર્ત રૂપ છે, જેમ દરેકને ખુશ કરવાના પ્રયત્નમાં એ પોતાની ખુશી મેળવી શકતી નથી, તે જ પ્રમાણે માત્ર પોતાને ખુશ કરવાના પ્રયત્નો પણ તેને સંપૂર્ણ સુખ આપતા નથી, આનંદનું સર્જન કરવા માટે તેના માટે સંતુલન જરૂરી છે!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Sometimes you just don't realize that you're living far ahead of your time... ✨🚀⏰
-
-
-
સારાંશ - કલાકાર તરીકેની આપની મૌલિકતાને સ્વીકારનાર કોઈ ન મળે તો મૂંઝાવું નહીં, આ લોકો જલ્દી જ વિદાય લેશે અને પાછળ છોડતા જશે એક આખી પેઢી કે જે આપની કળા સમજી, તેની કદર કરશે..
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't you believe me? Why don't you just look back? 💁‍♀️
-
-
-
સારાંશ - મંઝિલનો માર્ગ જાણતા ન હો તો, પોતાને દંડવાની જરૂર નથી કેમકે, ધ્યાનપૂર્વક એક-એક ડગલું ચાલતા રહો અને તમે જોઈ શક્શો કે, જીવનના નકશા પર આપ નોંધપાત્ર પ્રગતિ કરી ગયા હશો...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Yeah, I've to keep moving on... 🚶‍♀️
-
-
-
સારાંશ - જીંદગી બહુ કોયડાઓ આપી રોકી રાખે તો રોકાવું નહીં... આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે .. દરેક કોયડાનો ઉકેલ શોધવો એ આપણી ફરજ પણ નથી અને જરૂરિયાત પણ નથી.. તો, ન ઉકેલાય તેને મુકીને આગળ ચાલતા રહેવું..
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Still hope that it might be helping in adding up some goodness... 😇🙃
-
-
-
સારાંશ - કર્મ પણ આપણા પર હસતું હશે કે કેવા મુર્ખ છે કે, આ જે જીવી રહ્યા છે તે જીવનને સારું બનાવવા પર ધ્યાન દેવાને બદલે આપણે માત્ર હવે પછીની જીંદગી માં બધું સારું મળે તે માટે જ સારા કાર્યો કે ભલાઈ કરવામાં માનીએ છીએ!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just keep sailing, they'll disappear slowly.. ⛵️🛥
-
-
-
સારાંશ - કોઈના આપણા માટેનાં મંતવ્યો કે ચુકાદો સપનાનાં સમુદ્રમાં આપણા લક્ષ્ય તરફની આપણી સફર ન જ અટકાવી શકવા જોઈએ.
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It will be enough for even a world tour... 😅
-
-
-
સારાંશ - નવી દિશામાં આગળ વધવાનું નક્કી કરી રહ્યા હો ત્યારે, આસ્થા અને આત્મવિશ્વાસની સાથે-સાથે હિંમત જોડે લેવાનું ચુકતા નહીં...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Carrying the burden won't let you move forward! 📦🔐
-
-
-
સારાંશ - પોતાના ભૂતકાળને એક મોંઘીદાટ તિજોરીમાં પૂરીને મૂકી દો અને નવી ઘટનાઓ દ્વારા નવો ભૂતકાળ બનાવતા આગળ વધી જાઓ.. આનાથી જ ખુશીઓ તરફનો માર્ગ મોકળો થાય છે.