poetsociety Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

poetsociety Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful poetsociety quote can lift spirits and rekindle determination. poetsociety Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

poetsociety bites

મનનું સમુદ્ર જેવું છે; સવાલ-જવાબોની ભરતી-ઓટ ચાલ્યા જ કરે. રોજ ઉદ્ભવતા સૈંકડો પ્રશ્નોમાં જરૂરી નથી કે બધાનાં ઉત્તર મળે જ. છતાં, શ્વાસની જેમ સતત ઉઠતા-શમી જતાં પ્રશ્નોને સાક્ષીભાવે નિહાળી તો શકાય ને?🧘‍♀️

તમારું મન તમને પ્રશ્નો કરે છે? મને ચોક્કસ લખી જણાવશો.. ✍️🙏

લિંક મિત્રો સાથે શેયર જરૂર કરશો..👇👇👇

https://swatisjournal.com/prashno

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

"નીચી નજરથી રાખું છું બંધ દરવાજા મનનાં

મર્યાદાનાં વર્તુળ વચ્ચે-

ક્યારેય અતિક્રમણ માગું છું?"

લાગણીઓની લેવડ-દેવડમાં તમે કદી કશું માગ્યું છે? 👇👇👇

https://swatisjournal.com/maagu-chhu

કવિતા પર તમારા પ્રતિભાવો ચોક્કસ લખી જણાવશો. ✍️🙏⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

मृत्यु की ख़बर मिलना सहज है किंतु, उसकी अनुभूति मनुष्य के अपने उम्र के पड़ाव तथा मनोभावों पर निर्भर करती है| एक ही ख़बर यहाँ तीन छंदों में, जीवन उर्जा के धूमिल होने की गति के साथ, बदलती अनुभूति के रूप में प्रस्तुत की गई है| 😇🙏

Read this beautiful poetry by our Guest Writer Japan Vora👇👇👇

https://swatisjournal.com/hindi-poetry-mrityu-ki-khabar/

Don't forget to rate, share n comment on the post.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️📲

-

-

-

#swatisjournal #hindi #hindipoetry #hindipoemsofinstagram #inspirational #motivational #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

છે તું સરળ, તો તારી યાદો કેમ જીદ્દી છે?

ભીંસીને પૂરેલી સ્મૃતિઓનાં ઓરડામાં –

એ, કરી જ જાય છે ડોકિયું છાનું!

તને સંગ્રહીને બેઠું છે જૂની તિજોરીનું એક ખાનું,

યાદોની કિતાબનું તું જાણે વાળી રાખેલું એક પાનું! 📖🔖

તમારે પણ કોઈને આવું કંઇક કહેવાનું હોય તો, આ કવિતા જ મોકલી આપોને.. 👇👇👇📲

https://swatisjournal.com/gujarati-poetry-juni-tijori-nu-ek-khanu/

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

કૃષ્ણ સાથેનાં સંબંધમાં સમર્પણ અને અધિકાર બંને યમુનાનાં કાંઠાઓની જેમ સમાંતર ચાલે છે. જેટલું વધારે સમર્પણ, એટલો જ વધુ અધિકાર! તો, એ અધિકારથી જ એક સામાન્ય માણસની હરિને એક સાધારણ યાચના...🌺✨🙏

જન્માષ્ટમી નિમિત્તે આ કવિતા વડે જ આપણે શ્રી કૃષ્ણને મળીને, પૂછી લઈએ કે હરિ હવે આવો તો કેમ? 👇👇👇

https://swatisjournal.com/gujarati-poetry-hari-have-avo.../

તમારા પ્રતિભાવની રાહ જોઇશ.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

જીવનને કોઈ ફૂલવાડી સમજતા, ઊગીને ઊભા થતાં પતંગિયા જેવા છોકરા-છોકરીઓ આકર્ષણ, લગાવ, આદત વગેરેને પ્રેમ સમજીને એ અજાણ્યા પ્રદેશને ખેડવા આતુર બનતા હોય ત્યારે એમને ક્યાં ખ્યાલ હોય છે કે એ એક અજાણી ગલીનો આકર્ષક દરવાજો માત્ર છે...🚪💖

આપ આ વાત સમજતા હો તો, આપને કવિતા ચોક્કસ ગમશે.. સ્ટાર રેટિંગ તેમજ કમેન્ટ્સ વડે પ્રોત્સાહિત કરવાનું ચૂકશો નહીં... 👇👇⭐⭐⭐⭐⭐✍️

https://swatisjournal.com/aapnu-nahi-kaam/

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

ભાગ્ય જયારે ઇચ્છાઓને ઘર કરવા હૃદયની જમીનનો એકા'દ ટુકડો પણ ન આપે ત્યારે, એ જ ઈચ્છાઓને લાગણીઓના આકાશમાં શબ્દોની પાંખો લઇ ઊડી લેવાની તો છૂટ છે. ઊડીને ક્યાં જવું એ ગંતવ્ય પણ ચાહે નિયતિ છીનવી લે તો પણ, શબ્દોનાં સથવારે ઇચ્છાઓ પ્રાર્થનાઓનું બારણું ખટખટાવી આવે તેની તો છૂટ છે... 🌺🦋

કવિતા પર આપના અમૂલ્ય વિચાર ચોક્કસ લખી જણાવશો.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/gujarati-poetry-mane-chhut-che/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

પ્રેમ કંઇક એવી અનૂઠી લાગણી છે કે જેમાં વહેતા રહેવાની, સહેતા રહેવાની અને આવી રીતે કહેતા રહેવાની પણ કંઇક અલગ જ મજા છે.. 🧚‍♀️❤️‍🔥

તમે પણ ચાહનાનાં પ્રદેશમાં ડૂબીને પાર ઉતરવાનો લ્હાવો લીધો હોય તો અહીં ચોક્કસ જણાવજો. 🏊‍♀️🚣

લિંક પર ક્લિક કરી કવિતા માણો અને પોસ્ટને સ્ટાર રેટિંગ આપી પ્રોત્સાહિત કરશો ને?? તમારી કમેન્ટ્સની રાહ જોઇશ... 👇👇👇 ✍️⭐️⭐️⭐️⭐️⭐️

https://swatisjournal.com/roj-thodu-a-gujarati-poetry/

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

હૃદયનાં કેટલાક સંબંધો ભલે સમજાવી શકાતાં નથી પરંતુ એ આપણા ઈશ્વર સાથેનાં સંબંધ જેટલા જ સાતત્યપૂર્ણ હોય છે. એ પ્રમાણ પર નહીં, પ્રામાણીકતા પર શ્વસે છે... 😇💝

કવિતા પર આપનો અમૂલ્ય પ્રતિભાવ ચોક્કસ લખી જણાવશો.. સ્ટાર રેટિંગ વડે પ્રોત્સાહિત કરવા બદલ એડવાન્સમાં જ આભાર! ✍️⭐️⭐️⭐️⭐️⭐️🙏

https://swatisjournal.com/taaru-e-thodu-ishwar-jevu/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger