#Ornamental of life is now fundamental
Of safe distance & Mask Existence..!!!
My Safety-Awareness Poem..!!
માર્ચ માં પહેલા લોક
જૂન માં પછી અનલોક
અને હવે જો ધ્યાન નહીં
રોજિંદી દીનચર્યા માં તો
ન તો કોઈ તક ન અવસર
ન મંત્રોચ્ચાર ના જીર્ણોદ્ધાર
ન ઉદ્દગાર ન શ્વાસોચ્છ્વાસ
ન કોઈ વિધિ ના કોઈ શ્રલોક
પ્રયાણ માત્ર સીધા પરલોક....
✍️🥀😇😇😥😥😥😇😇🥀✍️