my Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

my Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful my quote can lift spirits and rekindle determination. my Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

my bites

#My first poem 2016
#Happy children's day

તમારી સાથે વિતાવેલી પળો ની થાપણ,

મે મારી યાદો ની બેંક માં ફિક્સ ડિપોઝીટ કરી રાખી છે;

તમારા થી જ તો "યોગી" ધનવાન છે.


ધનતેરસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

યોગેશ બી. ઠક્કર 😊
#your #passed #moments #credit
#તમારી #વિતાવેલી #પળો #થાપણ
#my #momories #bank #fixdeposits
#મારી #યાદો #બેંક #ફિક્સડિપોઝીટ
#યોગી #ધનવાન
#yogi # rich #dhanteras #many #wishes
#ધનતેરસ #ખુબ #શુભેચ્છાઓ

" નિર્ણય "

વીતેલી જીંદગી માં લીધેલા કેટલાંક નિર્ણયો સાચા ન હતા,

ખુશી ને સંતોષ બસ એ જ વાત નો કે એ બધાં મારા પોતાના હતાં.

- Y😊GESH

#જીંદગી #નિર્ણયો #સાચા
#ખુશી #સંતોષ #મારા
#life #decision #true
#happy #satisfaction #my

#my yourquote ki sbse highlighteat post "22 may 13:04pm" #तुमसे इश्क़ हुआ था

#my super hero.......my dear papa


की जब पेहलीबार देखा उन्हें,वे मुस्कुराते हुए पाए गय,
थोड़े से हम बड़े हुए, उन्हें पापा कहके बुलाते गए!
जब थोड़े से कदम अपने पैरों पे चले,
मुड़के देखा तो हमारे कदम पे कदम मिलाते गए!
कई बार डाँट लिया हमारी गलतियों पर,
फिर खुद ही मन ही मन खुदको कोसते गए!
उनके मना करने के बाद भी हम शरारत पे शरारत करते गए,
फ़िरभी वो मन ही मन मुस्कुराते गए!
'कब बड़े होगे तुम'यह कहकर,
खुद ही हमारे साथ बच्चों की तरह पैस आते गए!
की जब कभी हमे खामोश देख लिया,
फिर खुद ही कुछ बेचैनियों में नज़र आये गए!
हरपल ख्याल रखते गए हमारी ख्वाइशों का,
फिर खुदके सपनों को हमारे सपनो के साथ जुड़ते गए!
कई सारी मन्नतें की होगी पिछले जनममे,
की आज हमें हमारे पापा, उन फरिश्तों के रूप में पाये गए!

#my life..किसकी पनाह म तुझे गुजारे ए ज़िन्दगी, अब तो रास्तों ने भी कह दिया है, घर क्यों नहीं जाते।”

નાની નાની વાતોમાં જિજ્ઞાસુ થઈને જ્યારે તે સવાલ પૂછે છે,,,
ત્યારે સમજાય છે કે "ભાવિ"નું શિક્ષણ ક્યાંય વ્યર્થ નથી ગયું...
#My Students
#જિજ્ઞાસુ

#My Dear NighT Skÿ

એક વાત કઉ..?
હજું Just ઉઠ્યાની સાથે જ ફોન લીધો મે હાથ માં ને ખબર નઈ કેમ..?!
એવું લાગ્યું જાણે આ આંખમાંથી તારી યાદ સરી ગઈ પણ મને ગમ્યું હો..,
એ વિચારીને કે મારી સવાર આટલી સરસ થઈ Like as usual so વિચાર આખો દિવસ કેવો ધોધમાર જશે નઈ..!
ખરેખર યાર..! એ વિચારમાં તાડવું મને ગમે છે..।

આ આપણી તશવીરો ને હા એટલે હવે આંખના નંબર ના લીધે થોડી ધૂંધળી દેખાય છે પણ તાકવી મને ગમે છે..,

એ વખત વિત્યાનેંય વાણા વઇ ગ્યાં કેટલાય છતાય ક્યાંક થી આવી ચડેલી કોઈ વિસાદની વાદળી જેમ વરસી પડેને અનરાધાર સાવ એમ જ એ જીવતરમાં ડોકિયું કરી અનરાધાર સરી પડવું મને ગમે છે..,

હા..,કદાચ તને યાદ નઇ હોય પણ આજ એકલા અટૂલા સાથે મારી આ તારી તે ન સાચવેલી ને મેં સંઘરેલી યાદમાં ઢળી પડેલી ખુલ્લી આંખે સવાર સુધી મ્હાલવું મને ગમે છે..,

અરે ના ના..,
નથી લાગ્યું મારું એકાંત કદી એકલું અહીં સુધી ના સફર માં આ તો Just એમજ વ્હાતા પવનમાં કોઈ શિયાળાની વ્હેલી સવારે એ પર્ણ પર બાજી ગયેલી ઝાંકળની જેમ સોંસરવું તારી યાદ માં ઓંસરવુ મને ગમે છે..,

હા..,હમણાં જ Ready થતી વખતે અરીસામાં જોતો હતો એક નજરે નીરખી ને તારી આંખોથી ખુદને ખુદા કસમ

તને ખબર છે..! તને ખબર છે..!

તારો પડછાયો મને આગળથી બાથ ભીડી એકદમ કસીને વળગી રહી હોય એમ જાણે શાયદ એવું અનુભવ્યું મેં બસ અળગા થવાનું જ ના હોય પણ..,

હા..,અનુભૂતિ વખતે મારી આંખોના ખૂણા છલકાયા પેલા ઝરમર આવતા વરસાદ ની સાથે કડકભુસ થઈને વિજળી પડ્યાની ધટનાની જેમ..,

ત્યાજ થંડા નિસાસા સાથે ઝાકળ પાંપણ ની બારીમાંથી ડોકિયું કરવા આવતી જ હતી ત્યાં જ તેને મેં ખૂદ ને પંપાળી સહજ સ્મિત કરી અરીસામાં મને કોઈ નાજુક નમણી પેલા નાગરવેલની વ્હેલની જેમ ફરીથી વિંટળાઈ ગઇ હા..,I knew that કે આ ફક્ત યાદોજ છેં તારી પણ ફંફોળી એ સંભારણાંમાં મળવું મને ગમે છે..।

તને ખબર છે..! અહિંયા બઊં એટલે બઊં જ Miss કરું છું #પાગલ તને ખુશ છું મારી સાથે આખી રાત આ #My Dear Night Sky અને હું એટલે કે તું નો સથવારો મને ગમે છે..।

#તું ને તારી યાદો

Insta @શબ્દો નો શુભઆરંભ
Insta @mysterious_madhav

#Nakha chitra
#Ghanshyam Gajjar
#nail painting
#paper relief art
#anokhi kala
#paper embossing art
#my sketch
#nakha chitram
#mural painting