The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Segment બઉંજ સરસ છે આ what you say!!? તમારી પ્રિય #ચા નું સગપણ અમારા વ્હાલા #કાફિયા સાથે..🤎 આમ એક અજાણી મુલાકાત #Instagram થી થઈ કોઈ જ ઓળખાણ નથી વચ્ચે..! છે તો બસ થોડા શબ્દો તેમનો અવાજ અને એ સાંભળી રાજી થતો #હું એ હરરોજ અગાસી પર જઈ આકાશ માના ચાંદ,તારા & વાદળ જુવે ને હું એ આમ તો ખૂબજ દૂરથી પણ એ આભમાં તેમનો આ કુદરત પ્રત્યે નો શાશ્વત #પ્રેમ અનુભવું..। ઘણી Books માં છપાયેલું ને બઉબધી વાર મારા આજ કાને મેં સાંભળેલું કે #લાગણીઓમાં સંબંધને કોઈ નામ ના હોય.., પણ.., મારી કલ્પનાથી કહું તો કોઈ એકાંકી અંધારામાં પણ સાથ ના છોડતો #પડછાયો છે એ મારો કોઈ ટેગ થી કેમનો શણગારું એમને.., તેમની વાતો સાંભળતા સાંભળતા કેટલોય સમય જતો રહે ખબર શુધ્ધા પણ નથી પડતી પણ મારું પણ એવુંજ #ColdCoffee ની ચુશ્કીઓ લેતા લેતા કાનમાં AirPods લગાવીને એ પગથિયાં પર બેસીને યાદ છે મને આજ વર્ષો પછી કોઈ સાથે વાત કરતા કરતા પેહલીવાર દિલથીખુશ થયો છું હું..। રાત પડેને એ તેમના Terrace પર જઈને આકાશ સામે ટગર-ટગર જોયા કરે પેલી ઝાંખી કાળીધોળી વાદળીઓ થપ્પોદાવ રમતી હોય એવા ભાસ સાથેને ઓલા ચાંદ ને #તારા જોડે પ્રેમ થયો હોઇ એવી કોઈ ઘટના વાગોળ્યા કરે.., _એ નિખાલસ આ દુનિયાથી સાવ અલગ જ છે. પોતાની મસ્તીમાં રેહનારી ને જરૂર પડ્યે કાળજે થી જાણે ગાંડી ગીર ની સિંહણ તો પહેલેથી જ હો..! હા તો વાત એમ હતી છે ને રેહશે એટલે કે #ચા તો તેમનો નશો છે ને મનની શાંતિ માટે #કોફી એટલે આ શુભ લોકડીઉનમાં તેમની પ્રિય #ચા નું સગપણ અમારા વ્હાલા #કાફિયા સાથે નક્કી કર્યું છે તો આવો પધારો બધા પોતપોતાની ઘરે રહીને સરકાર શ્રી ના આદેશથી આ Social distance ને ધ્યાનમાં રાખીને આ વર્ચુઅલ પ્રસંગને વધાવીયે🤎 @શબ્દો નો શુભઆરંભ Insta@mysterious_madhav #Downtown ,Hongkong 🤎
#ઝાકળ ની ઝંખના દ્રશ્ય એવું છે કે.., કલ્પના ની કાંખે બેઠો હું વાટ જોઉં છું તારી.., ઓય..,સ્હેજ અમથું ડોકિયું કરી કરી જાને પારીજાત મારી..! વિસરાયેલા વાગોળું છું આપણા સ્મરણો ને વિચાર જશે રાત હવે કેટલી ભારી..! એજ વિચારી જોયા કરું છું ઘરની તારી આગરીયો દીધેલી બારી..। You know..!?! મુઠ્ઠી બંધ કરી છુટી છે હૈયે ઓલા ડૂમાંનેડૂશકા ની કંપારી.., રડતા રડતાય હસી ખીલું છું મને લાગે આ યાદોય બધી છે તારી..! હા તને ખબર નહીં હોય પણ.., આંખો બંધ કરતા જ નજરે ચડે છે એ આપણે સાથે વિતાવેલા પળો ની અલમારી.., ખંજન ગુલાબી જોઉં છું તારા ગાલે ને તારી આંખોની ધારદાર એ કટારી..! સર્યો છું હું સરી પડતા જ તારા પાલવ ના છેડે સાચવી રાખેલી તે ગાંઠમારી.., પણ હા હવે હું સાચવું છું મારી ડાયરીમાં લખી લખીને એ કોઈ નાજુક કળી માંથી ખિલેલા ફૂલની જેમ પાંગરેલા આપણા પ્રણય ની વાત સારી કલ્પના ની કાંખે બેઠો હું વાટ જોઉં છું તારી.., ઓય..,સ્હેજ અમથું ડોકિયું કરી કરી જાને પારીજાત મારી..! @શબ્દો ને શુભઆરંભ Insta @mysterious_madhav Downtown,Hongkong ❤️
सुनो ना, कुछ बात करनी थी तुमसे... क्या हे ना कि घोंसला अभी कच्चा है अपना..! याद रहे हमारे सपनो का वो तेरा मेरा बच्चा हे अपना..। यूँ तो हर मंज़र से वाक़िफ़ हे हम दोनो, अगर हो जाए कोई ख़ता तो तुम मुझसे ख़फ़ा मत होना क्योंकि सारा ख़यालात सच्चा हे अपना..। हाँ फ़िलहाल मीलो दुर तलक इस सरज़मीं पर हूँ अभी पर दोनो की आने वाली ज़िन्दगी साथ मे गुज़रे यही सपना है अपना..। दिल से दिल का रिश्ता निभाते चले है हम दोनो क़च्ची ये सड़कों का रास्ता है अपना..। आप मेरा ज़हन हो ये ख़याल दिल में रखके मेरी रूह तुम ख़याल रखना अपना..। यूँ तो गिनछाड़ के बहोत ही कम रिश्ते है मेरे पर तेरे सिवा कोई जहाँ नहीं अपना..। क्या हे ना कि घोंसला अभी कच्चा है अपना..! याद रहे हमारे सपनो का वो तेरा मेरा बच्चा है अपना..। @शब्दों नो शुभआरंभ Insta @mysterious_madhav Downtown,Hongkong
#તું એટલે કે મારું ગમતીલું અવકાશ કે જ્યાં ઝરમર ઝરમર હંમેશા ઔંશ બની તું મને તારા પ્રેમમાં ભીંજવતી રહે ને મને ઓતપ્રોત થઈ તારામાં ભીંજાવુંય ગમે..। મેં મેહસુસ કરેલું.., પ્હેલા પરોઢિયે કોઈ મસ્ત ખિલેલા ફૂલ પર વ્હાલથી વળગી રહેલા ઝાકળના સ્મિત જેવું..। જાણે આપણા સ્વપ્નાના બચ્ચાંની સાથે આપણે તેને ચુંમતા હોઈ એવી કોઈ આશ જેવું..! આપણી એ દીકરી નું કાલાઘેલું સ્મિત જોવાની વર્ષોની તલબ ને તારા નિતરતા ચેહરાને જોઈ ને હરખઘેલા થઈ ગાલ પરથી સરતી હરખની હેલી જેવું.., કેટલા ભાગ્યશાળી છીએ ને આપણે આ ઘડીએ આજ આપણું સાથે હોવું જાણે કુદરતની કોઈ કરામત જેવું..! You know what..!? #Mumma નો અનરાધાર પ્રેમ ને ઉપરથી કોઇ Special Garnishing કરી હોઈ એવી કોઇ ડિશ એટલે કે મારા માટે જેમ #તું જેવું..। તારું નામ આવતાજ હોઠ નું મીઠા થઇ જવું સાચ્ચું કઉં પાણી પાણી થઈ જવાઈ છે.., આટલું પણ ગમતું હોઇ કોઇ પોતીકા સાથે એક #ઓશિંકા પર સુતેલા આપણા સગપણ જેવું..🥰 બધાનું કોઈ ને કોઈ હોઇ છે આવું ગમતીલું અવકાશ..! તમારું શું કેવું..? Insta @શબ્દો નો શુભઆરંભ @musterious_madhav
# તું ચુપ ના રેને આપણી એ પહેલી #Virtual મુલાકાત ને પછી તારું મારી GudmoRn¡ng & gudn¡GhT બનવું..। અત્યાર સુધીમાં કોઈયે ના કરેલા તારું એ મને વ્હાલ કરવું.., ખાસ્સું ગમ્યું મને આ તારા શ્વાસમાં ભળવું..। 27maRch એટલે કે આજ મારા B¡Rthdaÿ પર દુનિયા ની સૌથી Best GiFt #તું Mum❤️ દ્વારા મને મળવું..। તારી સાથે જોયેલા આ ખુલ્લી આંખો ના સપના નું આપણને ફળવું..। તને ખબર છે તારું નામ આવતા જ મારા Face પર આ તને ગમતી મારી મુશ્કાન નું આવવું..। ને હવે આ સાંજ પડતા જ તારું અચાનક ચુપ થઇ જવું.., ઓય #મારીકોફી 😘 ને મને ગમતી ટ્રોફી તું ચુપ ના રેને યાર.., Because મને ખબર છે કે તને નથી ગમતું આમ ઓશીકાંમાં માથું રાખી મારું રડવું..। તું ચુપ થઇ ગઇ છે ને ત્યારથી મારામાં એક સન્નાટા નું રેહવું ને ફરીથી એજ એકાંત ઓશરવું.., ઓય મારા માં તારા ના હોવાના #સન્નાટા કઇંક તો બોલ please😑 Insta @શબ્દો નો શુભઆરંભ Insta @mysterious_madhav
#આંખે બેઠું ચોમાસું આમ અચાનક ધબડાંગઢીંગ થઈ કકડાટભૂસ કરતો દિલ માથી અવાજ આવ્યો.., ને મેં હ્રદયખોલી જોયું તો તારી યાદોની વિજળી ત્રાટકેલી ને વખત જોઈ કોણજાણે આ મારા હાળા બેય હાથ આડા કાને જઇ વાત કરી હશે તી’ આંખો ને ખબર પડી ગઇ ને બેઉં પાંપણો પછી ધોધમાર વરસી પડી અનરાધાર ઓલા મુશળધાર મંડાણા હોય જાણે મેઘની જેમ એટલામાં ઓછું હતું તો પછી ડુમા ને ડુસ્કાનું પુરેંય આવ્યું ને બધું વહીને મન ના દરિયામાં જઇ સમાણું..। સવારે ઊઠ્યો તો ઓશિકુંય ભીંજાય ગયેલું જોયું તો પછી મને યાદ આવ્યું આ તો તારી યાદો નું આંખે ચોમાસું બેસી ગયું છે..। સાલી પ્રેમ ની ઋતુ માં આવતો #કમોસમી વરસાદ..! Insta @શબ્દો નો શુભઆરંભ Insta @mysterious_madhav
#Oe મારી ચશમીસ😘 તને ખબર છે..! તને ખબર છે..? તું નથી ને તો જાણે હૈયામાં લાગણીની આવી હો ભરતી પછીની ઓટ.., ને આમ કહું તો સાવ રુષ્ક એવી કોઇ ઊંડા ધા પર લાગેલી હો વર્ષો જુની ચૌટ.., કે જેને ખોતરી ખોતરાયે ના ને વખોળી વળી છોતરાયે ના..। તને ખબર છે..? આમ પલવારમાં હું લખીયે નાખું ઘણુંબધુ એકસામટું.., ને તું નથી મારી પાસે તો આજ આ વગડાને વિસરાઈ કોઈ મનગમતું..। તને ખબર છે..! તને ખબર છે..? કે આજ એમજ બેસી રઉં છું કલાકોના કલાકો મારી તારી પસંદગી જગ્યા પર ને તને જ યાદ કરી હું લખ્યા કરું છું બે-ચાર લીટી હું એ અનુભવાતા મારા હાથ માં એ તારા હાથ પર..। પણ છતાયે ક્યારેક તો તું મને વાંચીશ ને.., હા.., Because Miss.Dr. મને ખબર છે કે હમણાં આ Covid-19 ના લીધે તારી ડ્યુટી પરથી તને ટાઇમ નથી મડતો આ બધું વાંચવાનો પણ ક્યારેક તો તું પણ મને વ્હાલ કરતી જ હોઈશ ને આ કુણા ગાલ પર..। પ્રણય જગજાહેર ના હોય પણ આ શબ્દોની વાત કંઈક અલગ જ છે.., અગર હું લખું પ્રણય આપણો તો મારા હોઠ એ ક્ષણ માં તું પણ અનુભવતી હોઈશ ને તારા હોઠ પર..। બાથ ભીડી કસ્સીને વળગી રહેવું છે બસ તને.., આટલા દૂર થી પણ આંખ બંધ કરતા તું પણ યાદ કરી એકલવાયો સાદ કરી રડી પડતી હોઈશને મને..। હા.., એ તારા ગાલ પરના ગુલાબી ખંજન ને ઉપરથી મને વિડિયોકોલ પર કરતી Flying તું #Kiss વ્હાલ તો કેટલુંયે હું પણ કરું છું તને ઓ મારી પાગલ #Miss પણ આજે ના એક incident થયો હું બેઠો હતો એજ આપણી જગ્યા એ ત્યાં દરિયાના મોજા આવ્યા’તા પવન સાથે મારી પાસે બેસવા આ જોઇને ધુધવતો કિનારો આવીને મને કે.., આ મોજા ની ફીણ અમાનત મારી છે કેમની સાચવશો તમે ઓ “માધવ” Miss ચશમીસ ના સ્મિત🥰 Insta @શબ્દો નો શુભઆરંભ Insta @mysterious_madhav
#ouR First Kiss😘 આ સાંજ ની સંધ્યા કેટલી વ્હાલી લાગે મને.., મેં તને મળી શકવાનો કંઈક પ્રયાસ કર્યો લાગે મને..। રોજ ની જેમ દરરોજ ને ઊપરથી પાછું હરરોજ સમય થંભી જાઇ જાણે કોફી ના કેફ ની હો પ્યાસ લાગે મને..। સમય રોક્યો રોકાઈ ના ને ટોક્યો કોઈનો થાયે ના હા કંઈક કરીછુટવાના પ્રયત્નો માં આ માણસ રચ્યોપચ્યો લાગે મને..। એટલે થાઈ છે કેવું ખબર તમને..? થોડુંક આમ હું લખું ને મારી બાલ્કની મને કેય દોસ્ત મારી સાથે બેઘડી તું સમય વિતાવે છે તો જાણે તારું કોઈ ગમતું કારણ લાગે મને..। હું કહું કેમ કરી સમજાવું તને ખુલ્લા અવકાશનો છે પ્રેમ.., અનરાધાર આ ધરતી ને ભીંજવવાનો ભીનો સ્પર્શ લાગે મને..। જો એક વાત કઉં secret છે કોઈને કંઈશ ના..! મારા શ્હેર ને કાંઠે એક “Seaside Causeway Bay” બીચ કે જ્યાં હું ઘણો સમય બેસી રઉં મારો.., મોજાની લ્હેર એ જોઈને કે એકાંત સાથે મારી મુલાકાત લાગે મને..। #કુદરત તારો પાર અપાર વગર માંગ્યે તે આપ્યું ઘણું ખોબો ધરી જો ઝીલવા બેસુ દરિયાથી સીધ્ધા હો તારા દ્વાર લાગે મને..। અહિં સુધી પહોંચતા કંઈ કેટલુંયે છુટ્યું ને ગુમાવ્યુએ ઘણું.., આજ જેમ દરરોજ ખુલ્લી આંખે કરેલી રાતોની સવાર પછી આંખે ઝાકળ બની કોઈ ચુમ્યું લાગે મને..। આંખે ઝાકળ બની કોઈ ચુમ્યું લાગે મને..। Insta @શબ્દો નો શુભઆરંભ Insta @mysterious_madhav
હું કોફી અને મારી ભીની ડાયરી આ રજડ્ડપટ્ટી સીધ્ધા મારા શ્હેર ડાઉનટાઉન,હોંગકોંગથી લખું છું કે.., ગમતું કારણ ને વીતેલી ઘટનાઓનું મારણ કરવા.., વળી એમ કહું તો મારા સપનાઓનું થોડું હળવું ભારણ કરવા.., સંજોગ એવા કે જાણે આ સિંહ ની સામે હો ઊભી ચારણ કન્યા.., કેટલુયે દુર આવી જવું પડ્યું બધાથી Because લોકો લાગણીઓથી કેટકેટલુંયે ભમ્યા.., આમ કોઈને કહેવાય ના ને અંદરથી વળી પાછું સહેવાય પણ ના.., કરું તો કરુયે શું..? હું બે-ચાર શબ્દો લખું તો રહેવાયે પણ ના.., એટલે આતો હ્રદય ભીનું ને વળી એમાં આપડી યાદો સુકવી.., લાઉં થયું કે પાછું જરાક લઉ અમથું એમા હું જીવતર ટુંકવી.., મારા ઊના શ્વાસોની પથારી કરી લંબાવ્યું ત્યાંજ ગગન ભુરખ્યું.., મનની દિવાલે બે-ચાર પોપડા ખર્યા ને લાગ્યું કે ખંઢેર આખું આ આયખું રાતું.., ઘટના જ કંઈક આવી ઘટીકે.., રાતી આંખો ઘ્રુજતો હું ને થોડુંક થયું તું એ ઘર માં અંધારું ઘોર.., તમને સંભળાયો આ ભીતરથી ઉઠેલો શોર..? પણ આ મનની વાત એક રમકડું ને મારો વ્હાલો શ્યામ બીજું કોઈ ના જાણે રામ..! #જીંદગી ના હવન માં હોમેલું જીવતર Insta @શબ્દો નો શુભઆરંભ Insta @mysterious_madhav
(ભુલ થી ભુલા પડ્યા લાગો મહેમાન) આંખના ખૂણે બાજી ગયેલા તારી રાહ જોતા હોઈ એમ જાણે સરોવરમાંથી ઝાકળ થઈ વાદળ બની હળવેકથી ઓશરેલા ને જાણે કમોસમી વરસાદમાં વરસતા માવઠા ના હેલા ને હજુયે આથી આગળ લખું તો જાણે નાજુક સ્મિત રેલાવતા ને હૈયાની વરાળ ઠાલવી દેવા થનગનતા આ લાગણીભીના પાંપણે આવી તારી યાદોનાં ટકોરા દેવા ઝળઝળિયા આવ્યાં છે એજ મારી તને પહેલી નજરનો પ્રેમ કરી બેઠો તો ને એ આંખે..! ચાલને આને વહિ જવા દઉં કારણ હવે શૂકુન મળે છે.., પણ ના એવુંય થતું નથી’ તું હજુય છે ક્યાંક મારા વિચારની આસપાસ હા I knew that કે હવે પહેલાની જેમ વાતો નથી થતી કારણ એ “તું અને હું” ના સરવાળે થતો #આપણો સંબંધ નથી રહ્યો ને so હવે આ બધુ વિતી ગયેલો વાયરો છે ને એ વાયરા ની વાયકા પણ કેવી કે આંખ બંધ કરતા જ નજર સામે તને મહેસુસ.., તને જોઈ શકું આજે પણ અંકબંધ એવી ને એવી જ.., આનાથી વિશેષ તો શું લખું હું હવે તને.., #તું ને તારી યાદો Insta @શબ્દો નો શુભઆરંભ Insta @mysterious_madhav
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser