listen Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

listen bites

'નય સમજાય'

"મનની દિવાલમાં ઈંટો ઘણીય, ગણે નય સમજાય,
તોડીને તો ગણી શકો પછી ચણે નય સમજાય.  

જીંદગીનું ભણતર સહેલું નથી કાંઈ,
એક-બે ચોપડી ભણે નય સમજાય.

તું કહે તો મૌન ની વાત પણ સમજી લઉં,
પણ આ પ્રેમ ની વાત મને નય સમજાય.

લાગી તી આગ આખેય જંગલ માં,
આ દિલ ની વાત છે તને નય સમજાય.

તમે કોફી ના દિવાના ને અમે ચા ના ચાહક,
આ દુશ્મની ની વાત છે સૌને નય સમજાય."
~`પરેશ કોડિયા.
#listen

#Listen

સાંભળનાર કાન અદભૂત મન ને કહે છે કે આ તો મારો ધર્મ છે. કહેલા શબ્દ ને મન સુધી પહોચાડવાના, મને એવું ના હોય કે હું એને દુઃખ લગાડવા નુ કામ કરું.
મનોજ નાવડીયા

https://www.matrubharti.com/bites/111308452

Listen carefully, there is always a message in the way a person treats you...
#listen

sometimes, when someone is sad and want to talk,they do not actually need any help or advice,they just want someone to listen them...that's all
#listen

Listening is an art...half of our problems are there as we listen half,speak double,and think without limit..
#listen