The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
life Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful life quote can lift spirits and rekindle determination. life Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
વ્યક્તિ જ્યારે જીવન માંથી જતી રહે પછી તેની કદર થાય ને તો એ કદર નહીં અફસોસ કહેવાય સાહેબ.... _meera soneji #life #motivational
ભગવાને તો માત્ર સુખનું જ સર્જન કર્યું હતું પરંતુ, માનવીએ જ પોતાના કર્મો દ્વારા દુઃખનું સર્જન કર્યું છે... _meera soneji #life #motivational
તકલીફ એ આપણા જીવન નો એક ભાગ છે, તકલીફો જ આપણને જીવતા શીખવાડે છે, તો પછી આવવા દો ગમે તેવી તકલીફ આવે શું ફેર પડે છે તકલીફો સાથે હસતા શીખી જાવ સાહેબ... _ Meera soneji #life #motivational
बयानी इंतज़ार करती है कि कोई उसे सुन ले.. #expression #writingcommunity #writersofinstagram #hindipoetry #kavitayein #quotes #life #philosophy #experience #ankahealfaaz #hindinama #words https://www.instagram.com/p/CJoJrdLlIKM/?igshid=3ngtukaueby6
#life #lifequotes #thoughts #thoughtoftheday #lifelessons
#shayari #love #life
કોઈ પણ ખરાબ પરિસ્થિતિથી ભાગવાને બદલે તેનો સામનો કરવો જોઈએ, હોઈ શકે ભગવાને તમારી અંદર છુપાયેલી આવડત બહાર લાવવા માટે જ એ ખરાબ પરિસ્થિતિ સર્જી હોય.. _meera soneji #life #motivational
કોઈ ને કટુ વચન સંભળાવતા પહેલા એક વાર સામે વાળા ની પરિસ્થિતિ ને જાણી લેજો, ક્યાંક પછી તમને સાચી વાતની ખબર પડે ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હોય ને તમે વ્યક્તિ ને પણ ગુમાવી દીધા હોય... _meera soneji #life #motivational
#feeling #life
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser