kite Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

kite Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful kite quote can lift spirits and rekindle determination. kite Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

kite bites

ચલ આજે પ્રેમ ના પેચ લડાવીએ 🎈

ચલ આજે વિશ્વાસરૂપી કિન્નાર બાંધીએ 🎈

ચલ આજે નિયમો ની શુને-શન કરીએ 🎈

ચલ આજે નકારાત્મકતા નો ઢઢ્ઢો નમાવીએ 🎈

ચલ આજે ગૂંચવાયેલા સંબંધોના ગૂંચવાળા ઉકેલી નાખીએ 🎈

ચલ આજે લાગણીઓની ઢીલ મૂકીએ 🎈

ચલ આજે આનંદના લચ્છા વીંટી લઈએ 🎈

ચલ આજે તલસાંકળી જેવા મીઠા બનીએ 🎈

ચલ આજે ઢીલા પડી ગયેલા વ્યવહારોની ગાંઠ મજબૂત કરીએ 🎈

ચલ આજે અહમ ની પતંગ કપાવી નાખીએ 🎈

ચલ આજે મન મુકીને બુમો પાડીએ🎈

એ.....કાપ્યો છે.....લપેટ 🎈🎈🎈

#Kite

Just fly like a kite but be sure about the direction of wind and the hands which holds your emotions.
#Kite

#Kite

લોકો શુ શુ વાત કરશે તે જવા દો અને તમે ઉડતા રહો આ પંતગની જેમ.
મનોજ નાવડીયા

#Kite

જિંદગી પતંગ જેવી હોવી જોઈએ...
ભવિષ્ય જાણતાં ના હોવા છતાં ખુશ !!!
#Kite