indianauthor Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

indianauthor Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful indianauthor quote can lift spirits and rekindle determination. indianauthor Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

indianauthor bites

દેશનાં ખૂણે-ખાંચરે પોતાનાં જીવન ખર્ચી નાખતા અનેક ગુમનામ શિક્ષકોને આ ભાવાંજલિ છે. દરેકને પોતાનાં કાર્ય કે યોગદાન બદલ નામના મળે એ કદાચ શક્ય નથી પરંતુ, શિક્ષક તરીકેની પ્રામાણિક કર્તવ્યનિષ્ઠા એમને સમાજ કરતાં મુઠ્ઠી ઊંચેરા માનવી જરૂર બનાવે છે. આપને પણ મળ્યા હોય કોઈ આવા જ વિરલ મહામાનવો તો, મને લખી જણાવશો ને? 👩‍🏫✍
આ લેખ આપનાં જાણીતા, માનીતા શિક્ષકો સાથે શેયર કરી આભાર માનવાનો મોકો ચૂકશો નહીં.. 💐🙏
-
-
-
https://swatisjournal.com/guj-shikshak-ek-mahamanav/
#celebrate #celebration #Teachersday #articles #respect #honor #gratitude #thanksgiving #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

'શિક્ષક દિન' ની પૂર્વસંધ્યાએ આ હળવું વાંચન આપને થોડું વિચારવા પ્રેરી શકે તો મહેનત વસૂલ... લેખ વાંચી આપની આસપાસ નાં દરેક ગુરુઓને કાલે જરૂરથી શુભેચ્છા પાઠવો એવી કામના!

આર્ટીકલને રેટિંગ આપવાનું અને આપનો પ્રતિભાવ લખી મોકલવાનું ચૂકશો નહિ.. કાલે મળીએ ફરીથી અહીં જ.. ત્યાં ચુધી વાંચતા રહો.. સ્વસ્થ રહો.. આનંદમાં રહો...
-
-
-
https://swatisjournal.com/05-happy-teachers-day/
#celebrate #celebration #Teachersday #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

આ ગ્રહ પરની સૌથી ખતરનાક પ્રજાતિ હોય તો એ છે, મનુષ્ય! એનું કારણ છે કે, આપણે દુષ્ટતા બહુ સહજ રીતે ગ્રહણ કરી શકીએ છીએ. અજ્ઞાનતા એ શેતાનનું હથિયાર છે, તેનાં વડે એ આપણને ખુબ સરળતાથી ઠગી શકે છે અને આપણે લાલચ, લોભ, સ્વાર્થ, ક્રોધ અને એવા કંઈ કેટલાએ પાશમાં બંધાતા જઈએ છીએ. ભ્રષ્ટ આત્મા છેવટે ક્રૂરતાનો હાથ ઝાલી પોતાનાં સમર્થ હોવાનો ભ્રમ પાળે છે.... 👹👿

સોનમ અને તેની બંને દીકરીઓને આ ભ્રમનો અંધકાર ભરખી જશે કે પછી હજી કોઈનું મન કરુણાનાં પ્રકાશથી ઝળહળે છે? 😇✨

આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ જોઉં છું .. લખશો ને? ✍
-
-
-
https://swatisjournal.com/tamas-a-short-story-in-gujarati/

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

Do you know who's the first woman writer from India that contributed in English literature? She is Krupabai Satthianadhan (1862-1894). Female writers have come a long way since than and have surely proven their worthiness and importance through their works. 👩📝
This article about woman authors and their contribution to literary world is my tribute to all the creative women out there... 🚶‍♀️‍📈
Please read, rate n post your views on the post! 📖⭐️⭐️⭐️⭐️⭐️✍️
-
-
-
https://swatisjournal.com/five-recommendations-of-books.../
#books #recommended #Booklist #recommendations #inspiration #Great #sandeepmaheshwari #learning #reading #lifelessons #indian #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

પ્રગતિની દોડમાં ભાગી રહેલ સંતાનો ઘણી વખત એ ભૂલી જાય છે કે માતા-પિતા પણ જીવતાં-જાગતાં માણસો છે, સાધન નહીં. જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી.એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ.

વાર્તા ગમે એટલે તરત કમેન્ટ કરી જણાવશો.. રેટિંગમાં કેટલા સ્ટાર્સ મળશે મને? અને હા, મિત્રો સાથે શેયર પણ કરશો ને?? 🙏🤗


-
-
-
https://swatisjournal.com/ashray-a-short-story-in-gujarati/

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

સ્તુતિ ખુબ બહાદુર છે. અધુરી મુકેલી વાતને ફરીથી સાંધવી સરળ છે, પરંતુ જીવનમાં સંગાથનો દોર તુટ્યો છે, તે ફરીથી સાંધવાનું કામ મુશ્કેલ છે. દરેકમાં એ કરવાની ક્ષમતા નથી હોતી. વીતેલી વાતોને ભૂલી જવી એ બહાદુરીનું કામ છે તો, કોઈને વીતેલી વાતો માટે માફ કરી દેવું એ બહાદુરીની પરાકાષ્ઠા છે!
આ વાર્તા આપને પોતાની આસપાસ જોવા મળતા વાર્તાનાં પાત્રો સમાન વાસ્તવિક લોકો સાથે હૃદયથી જોડવામાં મદદ કરશે.. રેટિંગ અને પ્રતિભાવમાં આપના અમૂલ્ય શબ્દોની રાહ જોઉં છું. ભૂલ્યા વિના લખશો ને?
-
-
-
https://swatisjournal.com/gujarati-short-story-antar/
#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

J. Krishnamurti said, "There is no end to education. It is not that you read a book, pass an examination, and finish with education. The whole of life, from the moment you are born to the moment you die, is a process of learning.” - so, whether you're the kid or the parents, learning is a process you undergo together. And we need not to decide about 'what to learn', what we all should care for is 'How to learn!?' This whole process adds up the beauty, happiness n knowledge to our lives.
If parenting as a subject engages you then, plz read the article n share your views without fail.
-
-
-
https://swatisjournal.com/eng-a-big-syllabus-starts-parenting-article/
#parenting #parentingtips #parentgoals #BeingAParent #parents #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

Someone once said that you can't buy happiness, but you can buy books and that's kind of the same thing! Reading helps in opening our vision and allows us to see the world we can't perceive with our eyes. Can you name any particular book that has widened your perception and helped you change the life? 🤔🤗
Please read, rate and comment on the post without fail.. 📖🌟✍️
-
-
-
https://swatisjournal.com/best-books-recommended-by.../
#books #recommended #Booklist #recommendations #inspiration #Great #sandeepmaheshwari #learning #reading #lifelessons #indian #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

and living. 📚✨
Good books hold that power that can change our lives... 💪

Read which books helped Steve Jobs to become Steve Jobs!! 👈👈

Get motivated, Rate the post n please don't forget to comment! ✍️👍
-
-
-
https://swatisjournal.com/five-books-recommended-by-steve-jobs/

#swatisjournal #books #Great #stevejobs #learning #reading #lifelessons #indian #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal