The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
indianauthor Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful indianauthor quote can lift spirits and rekindle determination. indianauthor Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
આપણી કેળવણી એ બાળકોનાં જીવનમાં માત્ર મૂળાક્ષરો જ રહેશે બાકીની ગાથા તેમણે જાતે જ લખવાની થશે તો, એમને શું શીખવવું એ નક્કી કરવાનું સરળ થઇ જશે. બાળકને ભવિષ્ય માટે તૈયાર કરવા એ જવાબદારીનાં બોજા હેઠળ કચડાવાને બદલે તેમને વર્તમાનમાં જીવવા માટે જરૂરી તેવું તમામ જાતે જીવીને શીખવીએ કે પૂરું પાડીએ એ એમના અને આપણા માટે એક સ્વસ્થ, આનંદમય જીવનનાં ઘડતરનો એકમાત્ર ઉકેલ છે, ખરું ને? આપનાં પ્રતિભાવો ચોક્કસ લખી જણાવશો. 🙏✍️ અને હા, આર્ટીકલને રેટિંગ આપી મને ચોક્કસ જણાવજો કે આપને એ વાંચવો ગમ્યો કે નહીં.. 📖👍⭐⭐⭐⭐⭐ - - - https://swatisjournal.com/guj-shu-aap-na-balko-tayyar-che/ 👈👈👈 #series #articles #lifelessons #experiences #relationship #emotions #relationships #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
સંબંધોનું ખેતી જેવું છે, ખુબ મહેનત, દરકાર અને જાળવણી માંગી લે છે અને આટલું કર્યા પછી પણ ગમતું પરિણામ લણી શકશો એની કોઈ ખાતરી ન આપી શકે. લગ્નો ભાગ્યથી નક્કી ચોક્કસ થતા હશે પરંતુ,નીભાવવામાં નવ નેજા પાણી ઉતરે એ પણ એટલું જ સાચું છે. 😇💁♀️ Please rate, share and comment on the posts without fail! ✍️⭐⭐⭐⭐⭐📲 - - - https://swatisjournal.com/01-vaivahik-sambhandho-ni-aavard…/ #relationship #relations #emotions #lifecoach #life #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
Trust and faith can give any relationship strength and security we keep looking for....😇 https://swatisjournal.com/en-03-vishwas-kari-joie-to/ #articles #emotions #indian #lifecoach #experiences #lifelessons #life #relationship #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #parenting #parenthood #swatisjournal
Elon Musk, the billionaire and brilliant mind behind Tesla and SpaceX and other large scale game-changing companies,🚀🚘🚛 somehow also seems to find time to read a lot of books when he’s not working towards building aerospace....here is this small list of books recommended by Elon Musk. You wouldn’t want to miss it, would you?⏳📒📕📗 So, tell me which one has grabbed your attention the most? Don’t forget to mention it in comments below. 🤔✍️👇👇👇 - - - https://swatisjournal.com/five-recommended-books-by-elon.../ #books #recommended #Booklist #recommendations #inspiration #Great #ElonMusk #Elon #learning #reading #lifelessons #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
દેશનાં ખૂણે-ખાંચરે પોતાનાં જીવન ખર્ચી નાખતા અનેક ગુમનામ શિક્ષકોને આ ભાવાંજલિ છે. દરેકને પોતાનાં કાર્ય કે યોગદાન બદલ નામના મળે એ કદાચ શક્ય નથી પરંતુ, શિક્ષક તરીકેની પ્રામાણિક કર્તવ્યનિષ્ઠા એમને સમાજ કરતાં મુઠ્ઠી ઊંચેરા માનવી જરૂર બનાવે છે. આપને પણ મળ્યા હોય કોઈ આવા જ વિરલ મહામાનવો તો, મને લખી જણાવશો ને? 👩🏫✍ આ લેખ આપનાં જાણીતા, માનીતા શિક્ષકો સાથે શેયર કરી આભાર માનવાનો મોકો ચૂકશો નહીં.. 💐🙏 - - - https://swatisjournal.com/guj-shikshak-ek-mahamanav/ #celebrate #celebration #Teachersday #articles #respect #honor #gratitude #thanksgiving #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
'શિક્ષક દિન' ની પૂર્વસંધ્યાએ આ હળવું વાંચન આપને થોડું વિચારવા પ્રેરી શકે તો મહેનત વસૂલ... લેખ વાંચી આપની આસપાસ નાં દરેક ગુરુઓને કાલે જરૂરથી શુભેચ્છા પાઠવો એવી કામના! આર્ટીકલને રેટિંગ આપવાનું અને આપનો પ્રતિભાવ લખી મોકલવાનું ચૂકશો નહિ.. કાલે મળીએ ફરીથી અહીં જ.. ત્યાં ચુધી વાંચતા રહો.. સ્વસ્થ રહો.. આનંદમાં રહો... - - - https://swatisjournal.com/05-happy-teachers-day/ #celebrate #celebration #Teachersday #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
આ ગ્રહ પરની સૌથી ખતરનાક પ્રજાતિ હોય તો એ છે, મનુષ્ય! એનું કારણ છે કે, આપણે દુષ્ટતા બહુ સહજ રીતે ગ્રહણ કરી શકીએ છીએ. અજ્ઞાનતા એ શેતાનનું હથિયાર છે, તેનાં વડે એ આપણને ખુબ સરળતાથી ઠગી શકે છે અને આપણે લાલચ, લોભ, સ્વાર્થ, ક્રોધ અને એવા કંઈ કેટલાએ પાશમાં બંધાતા જઈએ છીએ. ભ્રષ્ટ આત્મા છેવટે ક્રૂરતાનો હાથ ઝાલી પોતાનાં સમર્થ હોવાનો ભ્રમ પાળે છે.... 👹👿 સોનમ અને તેની બંને દીકરીઓને આ ભ્રમનો અંધકાર ભરખી જશે કે પછી હજી કોઈનું મન કરુણાનાં પ્રકાશથી ઝળહળે છે? 😇✨ આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ જોઉં છું .. લખશો ને? ✍ - - - https://swatisjournal.com/tamas-a-short-story-in-gujarati/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Do you know who's the first woman writer from India that contributed in English literature? She is Krupabai Satthianadhan (1862-1894). Female writers have come a long way since than and have surely proven their worthiness and importance through their works. 👩📝 This article about woman authors and their contribution to literary world is my tribute to all the creative women out there... 🚶♀️📈 Please read, rate n post your views on the post! 📖⭐️⭐️⭐️⭐️⭐️✍️ - - - https://swatisjournal.com/five-recommendations-of-books.../ #books #recommended #Booklist #recommendations #inspiration #Great #sandeepmaheshwari #learning #reading #lifelessons #indian #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
પ્રગતિની દોડમાં ભાગી રહેલ સંતાનો ઘણી વખત એ ભૂલી જાય છે કે માતા-પિતા પણ જીવતાં-જાગતાં માણસો છે, સાધન નહીં. જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી.એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ. વાર્તા ગમે એટલે તરત કમેન્ટ કરી જણાવશો.. રેટિંગમાં કેટલા સ્ટાર્સ મળશે મને? અને હા, મિત્રો સાથે શેયર પણ કરશો ને?? 🙏🤗 - - - https://swatisjournal.com/ashray-a-short-story-in-gujarati/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser