#કર્મ
#humanity
જિંદગી બદલવા માટે લડવું તો પડે સાહેબ અહીંયા દરરોજ નવી આશાઓ અને સપના જન્મ લે છે..
ઈશ્વરે જે કંઈ આપ્યુ છે નૂર પ્રતિભા કે જે ખાસિયત આપી છે તેનાથી હજાર ગણું પાછું આપવાની તૈયારી હશે તો જ એ નૂર પૂર્ણતાથી ખીલશે...
કર્મ નો સિદ્ધાંત છે જેટલું આપીશું તેટલું પરત આવશે..
જેટલી પવિત્રતા થી કર્તવ્ય નિભાવીશું તેટલી નિર્દોષતા પ્રગટશે...
જે આપે છે તેની પાસે ક્યારેય ખૂટતું નથી. મહાન એ જ બની શકે જે પોતાની ક્ષમતાઓ બહાર કંઈક કરીને બતાવે જે સમાજ, માણસાઈ અને ઘણી જીન્દગીઓ ને નવી જિંદગી આપી શકે...
#Job