એની સાથે જીવ વામાં મજા છે,
હુ યાદ કરુ અને ઈ હીચકી ખાય એમાં મજા છે...
જીવન ભર સંગાથ છે એનો પણ પ્રેમ ની બે ધડી
વહેચવા માં મજા છે...
એના હદય માં હુજ છુ ચાહત એની સાથે જગડવાની
મજા છે...
પ્રેમ એક ગટના છે જીવ વાની પણ કયારેક એની
નફરત જોવા ની પણ મજા છે...
I'm.Mr.White
#For 👑Always Happy🥰