The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
'सम' से बोले एकदम बोले धम से बोले हम, प्रतिदिन बोले, अंत में बोले कुछ समझ न पाए हम । समझ ना पाए हम तो समझो, समझ गए हैं दम दे दाना दन , दे दाना दन दन !! For 👑 Always Happy ❤️ Imr.White👽🤔 -પ્રેમની_પુરણપોળી️️
જીંદગી નો સાથ તારા હાથ થી, હાથ મળતો જાય તારા #હાથ થી. #જીંદગી સોપી તને, લે સાચવી, શ્વાસ બાંધી રાખ તારા હાથ થી. ઠોકરો ખાધી બધે આખર લગી, તું #વિસામો આપ તારા હાથ થી. #જિંદગીભર સાથ તારો આપજે, થોભ મારો હાથ તારા હાથ થી. #કષ્ટદાયી રાહ આવે પણ ખરી, આપજે સંગાથ તારા હાથ થી. ImR.White👽 For👑Always Happy❤️ -પ્રેમની_પુરણપોળી️️
તુ હતી, સમય હતો, હુ નહિ.. હુ હતો, સમય હતો, તુ નહિ... હુ છુ, તુ છે, સમય નથી... સમય તો રહેશે જ, પણ...હુ નહિ અને તુ નહિ.. For👑Always Happy❤️ ImR.White👽 -પ્રેમની_પુરણપોળી️️
ख़त में क्या लिखूँ.. तेरी कही हर बात लिखूँ ... या तुझसे हुईं वो पहली मुलाक़ात लिखूँ... तुझको वो गुलाबी सुबह लिखूँ.. या मैं ख़ुद को तपती शाम लिखूँ... तुझे मेरी रोशनी लिखूँ... या ख़ुद को रात का अंधेरा लिखूँ... ख़्वाब का हंसीं चेहरा लिखूँ ... या उस चेहरे पे ख़ुद को काला तिल लिखूँ तूँ हि बता तुझे ख़त लिखूँ ....या आज ख़त में तुझे लिखूँ... #For 👑Always_Happy❤️ ImR.White👽 -પ્રેમની_પુરણપોળી️️
તારી ને મારી વચ્ચે એક રીત તો રહેવાની.... તું મારા થી દૂર હું તારા થી દૂર પણ આપણી વચ્ચે પ્રીત તો રહેવાની.. !mR.White👽 For👑Always Happy❤️ -પ્રેમની_પુરણપોળી️️
એવુ નથી કે.. જોર નથી મારી પાંખ માં .. પણ.... બસ ઉડવુ ગમતુ નથી.. કેદ થયા પછી તારી આંખ માં.. !mR.White👽 For👑Always Happy💓 -પ્રેમની_પુરણપોળી️️
मुझमे यही अच्छाई है की, #मैं_बुरा_हूं ,...||| __________ !mR.White👽 For👑Always Happy💓 😍😘😍😘 -પ્રેમની_પુરણપોળી️️
स्वप्न आया इक रोज़ धरा में धर्म न थे और न थे जात-पात न सम्प्रदाय न विभेद वहाँ सिर्फ़ मानव था और मानवता शायद वो स्वर्ग था मगर अफ़सोस वो स्वप्न था... ~ ImR.White👽 For👑Always Happy💓 -પ્રેમની_પુરણપોળી️️
કાશ...! સુંદર ઘરની બારી બહાર દેખાતા #દ્રશ્ય જેટલું જ રમ્ય હોય બારી અંદરનું #દ્રશ્ય #દ્રશ્ય ImR.White👽 For 👑 Always Happy 💓
किसीने कहा उसका इंतजार कब तक करोगे? हमने कहा जब तक दिलको यकीन नहीं हो जाता की को नहीं लौटेंगे । For👑Always Happy💓 ImR.White👽 -પ્રેમની_પુરણપોળી️️
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser