emotions Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

emotions Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful emotions quote can lift spirits and rekindle determination. emotions Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

emotions bites

આપણા સમાજમાં સ્ત્રી દીકરી, વહુ, માતા કે નાની / દાદી તરીકે જીવે ત્યારે પોતે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જીવી શકે તેવી સવલત હજી પણ નથી. એટલે એ જ વ્યવસ્થા અંતર્ગત સ્વાધીનતા, સ્વાભિમાન, પસંદ-નાપસંદ આ શબ્દો જાણે સ્ત્રીઓ માટે વિશેષાધિકાર માનવામાં આવે છે....



અહીં વાર્તાનાં શાંતિ મા કોઈની યાદ અપાવતા લાગે તો મને જરૂર લખી જણાવશો... 👇👇👇👇 ✍️🙏

https://swatisjournal.com/sammati-a-short-story-in-gujarati

-

-

-

#stories #smallstories #fiction #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

આપણે જાણીએ છીએ પણ માનવા રાજી નથી કે આપણા સામાજિક માળખામાં વધી રહેલી એકલતા એ ડાયાબીટીસ, હૃદયરોગ કે કેન્સર કરતાં પણ વધુ જીવલેણ બની રહી છે. 😒🥀





સંબંધમાં લોકો એકબીજાનો એટલો ઉપયોગ કરી રહ્યા છે કે માત્ર આનંદ, રાજીપો કે દરકાર કોઈ સંબંધને ટકાવી શકે કે તેનું પરિણામ હોઈ શકે એ માની શકવાનું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે, તમને જો આ રચના તમારા મનનાં ભાવોને અવાજ આપતી જણાય તો, તેને સ્વજનો સુધી પહોંચાડજો અને મને લખીને જણાવજો.. 👇👇👇✍️🙏

https://swatisjournal.com/aapi-shako-to-a-gujarati-poetry

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

#words #soul #love #sunset #emotions #happiness #journey #smile #mystery #life #girl #gujarati #instagram #spreadlove #bluefamily #krishna #romantic #nature #australia #photooftheday #instagood #viral #writer #morning #trending #travelling #temple #feelings #india

😇 when you don't‌ have any way... No worries...જે થયું છે, જે ચાલે‌ છે કે જે થવાનું છે.. એ કદાચ સારું નહિ લાગે.. પણ થોડા સમય પછી મીઠું લાગશે.. વિશ્વાસની જ પરીક્ષા હોય છે.. બસ,ચુપ‌ થઈ જવું.. દુનિયાને સંભાળનાર આપણી લાગણીને પણ સંભાળી લેશે..

આપણા માટે સુખ, ખુશી, પ્રગતિ આ દરેકનાં માપદંડો સમય અને સંજોગો પ્રમાણે ચોક્કસ બદલાતા રહે છે જેમાં, માણસ તરીકે સતત આહત કરતાં અનુભવો પણ સામેલ છે. પરંતુ,દરેક પાસે જીવનમાં કોઈક એવું ચોક્કસ છે જે આ દરેક અનુભવોથી પર એવી શાંતિ બક્ષે… તમારી પાસે પણ છે ને? 👼



તમને શાતા આપે એવું કોઈક સાથે હોય તેટલા નસીબદાર હો તો, તમને આ ચોક્કસ સ્પર્શી જશે.. 👇👇👇

https://swatisjournal.com/tyaa-sudhi-taklif-nathi



અને જો ન હોય તો, આપણે કોઈને માટે એ વ્યક્તિ બની શકીએ, સાચું ને?🧚‍♀️❤️‍🩹

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Another chance of dreaming, working hard and making those dreams a reality is what the new year is about. I’d say it’s our scope of moving on instilled with wisdom the previous year has let us earn. Let us celebrate this new year the potential we have to give our very life a new direction... 🎆🎇✨



Read the article n please don't forget to rate it n write yr views in comments... 👇👇👇✍️⭐️⭐️⭐️⭐️⭐️

https://swatisjournal.com/5-ways-to-make-this-new-year-different

-

-

-

#new #newyear #celebration #welcome2023 #culture #Wellness #celebrate #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

"અંધકાર અંધકારને દૂર કરી શકતો નથી: ફક્ત પ્રકાશ જ તે કરી શકે છે. નફરત નફરતને દૂર કરી શકતી નથી: ફક્ત પ્રેમ જ તે કરી શકે છે." - માર્ટિન લ્યુથર કિંગ



સોનમ અને તેની દીકરીઓથી વિશેષ આજે આ વાત કોઈ સમજી શકશે કે કેમ? વાર્તા વાંચી આપનો પ્રતિભાવ જણાવશો.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

https://swatisjournal.com/tamas-a-short-story-in-gujarati

-

-

-

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

"નજરોનાં હરણાં કદી-કદી તો તને શોધવા આવે છે

એ તો કહે, તને કેમ શહેરોનાં વગડા ફાવે છે?"



આંખોથી આત્મા સુધી પ્રસરી ગયેલી લાગણીઓથી પીછો છોડાવી શકાતો નથી. જુદાઈનું રણ કોઈને પણ જાણ ન થાય એમ અંદરખાને વિસ્તર્યા કરે છે અને શહેરોની વચ્ચે પણ મનની અંદર ક્યારે વેરાન વગડો ઉભો કરી દે છે એ ખબર પણ રહેતી નથી. તો, એવા વગડે ભમતા નજરોનાં હરણાં શું કરે છે એ જોઈએ… 🌿🍂👇👇👇

https://swatisjournal.com/najaro-na-harna

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger