The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
emotions Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful emotions quote can lift spirits and rekindle determination. emotions Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
બિનશરતી પ્રેમમાં અસાધારણ શક્તિ હોય છે. મજબુત ઇચ્છાશક્તિ સાથેનો બિનશરતી પ્રેમ તોફાની હવાઓ જેટલો સમર્થ હોય છે, જે ખુશીને અવરોધતાં દુઃખના વાદળોને વેરવિખેર કરીને, જીવનમાં સુખનાં સૂર્યનો સોનેરી પ્રકાશ ભરે છે. આવો બિનશરતી પ્રેમ કરવા માટે કોઈ વિશેષ યોગ્યતા કેળવવાની જરૂર નથી હોતી. જરૂરી છે તો માત્ર નિર્ભેળ લાગણીઓથી હર્યુ-ભર્યુ એક હૃદય અને નિર્ણય લઇ શકવા સક્ષમ એક મક્કમ મન!💖✨ વાર્તા પર આપના વિચારો ચોક્કસ લખી જણાવશો..✍️🙏 👇👇👇 https://swatisjournal.com/sukh-nu-sarnamu-a-short-story... - - - #stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
વાર્તાઓ, આપણા માટે ક્યારેક વિચારનું બીજ બને છે તો વળી ક્યારેક મનમાં રોપાયેલા ખ્યાલો માટે ખાતર પણ બને છે. કોઈ પણ કિસ્સામાં એ મનુષ્યને પોષતી અને સમૃદ્ધ કરતી રહે છે એ ચોક્કસ વાત છે... 🌱🌿 આજની અમારી Small Story આપના દિવસને સમૃદ્ધ કરે તેવી કામના સહ, આપના પ્રતિભાવોની રાહ જોઇશ.. માણો, શેયર કરો તેમજ મને પરત લખવાનું ચૂકશો નહીં. ✍️🙏👇👇👇👇 https://swatisjournal.com/small-story-monthly-tiny-story... - - - #stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
લોકો ઘણી વખત ધર્મ અને શ્રદ્ધા એક હોવા વિશે ગુંચવણ અનુભવતા હોય છે જયારે કે મારું માનવું છે કે, બંને એકબીજાથી જોડાયેલા ચોક્કસ છે છતાં, અર્થની દ્રષ્ટીએ તદ્દન ભિન્ન છે. શ્રદ્ધા એ આપણી અને આપણા ઈશ્વર વચ્ચેની અંગત બાબત છે. શ્રદ્ધા એ આપણું તરણું છે જે ઝાલીને આપણે જીવનની વૈતરણી પાર ઉતરી શકીએ છીએ; જયારે કે ધર્મ એક આખી અલગ જ વિભાવના છે. શ્રદ્ધાને કોઈ નિયમનાં બંધન હોતા નથી જયારે, ધર્મ તો છે જ નિયમો અને તેમનાં અનુસરણ વિશેનો ખ્યાલ.ધર્મ અને શ્રદ્ધા વચ્ચેનો સૌથી મહત્વપૂર્ણ તફાવત કોઈ હોય તો એ છે સમૂહ કે સમુદાય! શ્રદ્ધા વ્યક્તિગત બાબત છે તો,ધર્મ એ અમુક ચોક્કસ માન્યતાઓ સાથે સહમત થતા એક આખા જન-સમૂહ દ્વારા અનુસરવામાં આવતા એકસમાન નિયમો કે પ્રણાલી છે. જગતનાં સૌથી પુરાતન ધર્મ વિશે વાંચવાનું રોચક લાગતું હોય તો, આ આર્ટિકલ આપને માટે જ છે.. 👇👇👇 https://swatisjournal.com/guj-01-the-foundation-of-hinduism આપના વિચારો, મંતવ્યો સદૈવ આવકાર્ય છે. ✍️🙏 - - - #series #religion #religious #festival #culture #Wellness #celebrate #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
Neuroscience research shows that emotions are involved in every decision making. So, even when we think we are being purely logical, emotions are deeply impacting our decisions...🎭 Do you agree?🤔 Please share your views on the topic. Share it with friends.. 👇👇👇 - - - #dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
નિયતિ, ઈશ્વર, કુદરત સૌ સૌનું કામ કરે. એમણે જ ઘડ્યા છે એટલે આપણે તેને તાબે થઈને એ આપે એ સ્વીકારીએ પણ ખરા. પરંતુ, મનુષ્ય તરીકે આપણને આ બધા તરફથી એક ખાસ બક્ષિસ મળી છે – ઇચ્છાશક્તિ! જાતે વિચારી શકવાની અને પસંદગી કરવાની છૂટ કદાચ આપણને એકને જ છે તો, પસંદગી સાચી છે કે ખોટી એ ઝંઝટમાં પડ્યા વિના, હૃદયમાં હિમ્મત ભરી આગળ વધતા રહેવું એ જ આપણા માટે જીવનનું સત્ય છે. આમ આગળ વધવામાં, સમયનાં અંત સુધી આવવું હોય એ આવી જાય, થવું હોય એ થઇ જાય પણ આપણે તેમની શ્રેષ્ઠ રચના છીએ એટલે કરીશું તો કંઈક ખાસ એ તો એમને કહેવું જ રહ્યું.. તો કહીએ??👇👇👇 https://swatisjournal.com/jeevatar-ujalshu-a-gujarati-poetry-by-swati-joshi - - - #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
કુદરતે સ્ત્રીને ખૂબ શક્તિ આપીને મોકલી છે. સ્ત્રીઓ એ શક્તિ ને સંચિત કરે છે કે તેનો ખોટો ઉપયોગ કરીને વ્યય કરે એ તેના પોતાના પર છે. જે સ્ત્રી એક નવા જીવનને જન્મ આપી શકે તે કોઇનું જીવન સાચી દિશા આપીને ઘડી શકવા પણ સમર્થ છે. 💪💫🌺 આજે જ્યારે સ્ત્રીને માનપૂર્વક ઉજવી રહ્યા છીએ ત્યારે, સ્ત્રી તરીકે આપણે એ સામર્થ્યનો દુરુપયોગ ન કરીએ કે તેને સાવ વ્યર્થ ન જવા દઈ કંઇક રચનાત્મક કરવા પ્રયત્ન કરીશું?? 🫶🤗 વાર્તા પર આપના અમૂલ્ય પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે . . ✍️ મને લખશો જરૂર . .🙏 https://swatisjournal.com/category/small-stories - - - #stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
જીવન કોઈ પણ વસ્તુ પર આધારિત નથી, છતાં જીવવું સંપૂર્ણપણે લાગણીઓ પર આધારિત છે. લાગણીઓ તમને મરણતોલ કરી શકે છે તો, એ જ લાગણીઓ તમને પુનર્જીવિત પણ કરી શકે છે. કંઈ ઉગવા દેવું હોય તો જમીન લીલી રાખવી પડે અને તેને જોઈતો સમય પણ આપવો પડે એટલે, સમય સાથે નાનકડી ઠેસ વડે જો બરડ બનેલ મનનું પોપડું ઊખેડીએ તો નીચે પ્રેમની સરવાણી વહેતી મળશે અને ત્યાં ભાવનાઓની કૂંપળો ફૂટી નીકળશે તેની ખાતરી રાખશો. 🌿💝 વાર્તા પર આપના અમૂલ્ય પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે . . ✍️ મને લખશો જરૂર . .🙏 👇👇👇 https://swatisjournal.com/thes-a-short-story-in-gujarati - - - #stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
પ્રગતિની દોડમાં ભાગી રહેલ સંતાનો ઘણી વખત એ ભૂલી જાય છે કે માતા-પિતા પણ જીવતાં-જાગતાં માણસો છે, સાધન નહીં. જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી. એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ, ખરું ને? 👴🤝👵 Click the link to read the short story and please don't forget to write me back... 👇👇👇✍️🙏 https://swatisjournal.com/ashray-a-short-story-in-gujarati - - - #stories #smallstories #fiction #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
સમય જતાં લોકોનાં જીવન સુખ-સાહ્યબી વડે ભર્યા ભર્યા ચોક્કસ થયા છે. આ વધતી ભૌતિકતાએ લોકોનાં બેંક એકાઉન્ટ, મકાન વગેરે ભરી દીધા છે એ બધા જોઈ શકે છે, પણ એમનાં મન ખાલી થઇ રહ્યા છે એ ભાગ્યે જ કોઈ નોંધી શકે છે...🧐😞 આ Small Story સંબંધને નામે સમાજમાં પ્રસરી રહેલી પોકળતાને અરીસો બતાવવાનો એક પ્રયાસ માત્ર છે.. 🎭🪞 ગમે તો, કમેન્ટ્સ લખી તેમજ પોસ્ટ શેયર કરીને બિરદાવવાનું ચૂકશો નહીં✍️🙏. વધુ વાર્તાઓ વાંચવા માટે આપેલી લિંક ક્લિક કરશો.. 👇👇👇https://swatisjournal.com/category/small-stories - - - #stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser