deshbhakti Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

deshbhakti Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful deshbhakti quote can lift spirits and rekindle determination. deshbhakti Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

deshbhakti bites

"માં માટે બધું જ સમર્પણ કરી દેવુ, તેનાં કરતાં મોટી દેશભક્તિ કઈ કહેવાય... સૈનિક"

મનોજ નાવડીયા

#Deshbhakti

કફનમાં તિરંગો મળે તો કેવું રહે!
દેશભક્તિની આગમાં બળું તો કેવું રહે!
નથી સલામત આ જિંદગી મારી,
બંદગીમાં દેશભક્તિ મળે તો કેવું રહે!
© Shefali Shah
#Deshbhakti

#Deshbhakti
#देशभक्ति और भाईचारे से बना देश का तंत्र। 

बहुरंगी लोगों की विभिन्न जाति ,धर्म के मंत्र।

सबको समानता का अधिकार मिला ऐसा है,

छब्बीस जनवरी को मनाते हम दिवस गणतंत्र ।

अमृता शुक्ला

પામી ગુલામીથી મુક્તિ
કરીને સાચી દેશભક્તિ

અનેક દેશભક્તોની વૃત્તિ
લાવી આઝાદીની આવૃત્તિ

સ્થપાય દેશમાં સુખ શાંતિ
દિલમાં રહે બસ એ સ્તુતિ

દેશની થતી જ રહે પ્રગતિ
ચોમેર ફેલાય દેશની ઉન્નતિ

મનમાં દેશસેવાની રહે મતિ
એ જ છે સાચી દેશભક્તિ



#Deshbhakti

[दिल की जुबां पे]

हर दिन एक नई आश मिलती है

हर वक़्त पर एक मुकाम भी मिलता है

लेकिन उन हर वक्तो में हर दिनों में कई बार निराशा भी मिलती।

#मेहुल_पसाया

#Deshbhakti

जब जब मौत सामने आई, ⁣

वो बन करके ढाल खड़े रहे।⁣

???

जब जब मौत सामने आई, ⁣

वो बन करके ढाल खड़े रहे।⁣

???

हम मना रहे जश्ने त्योहार, ⁣

वो जंग में कमाल करते रहे ।।⁣
???


ना आरजू थी जीने की, ⁣
ना डर के छिपना मंजूर था।⁣
???

हम रहे यहा अमन से, ⁣
और वो वहा जंग में कारनामें बेमिसाल करते रहे ।।⁣
????

⁣????
जय हिंद ।⁣
जय भारत ।।⁣
वंदे मातरम ।।।⁣
???⁣

- प्रथम शाह ⁣

#india #indian #indianarmy #sena #jawaan #bharat #hindustan #shayari #deshbhakti #patriotism #nationalism #bhagatsingh #chandrashekharazad #azaadi #15thaugust #desh #hindi #soldier #jung