Quotes by Heena Mourya in Bitesapp read free

Heena Mourya

Heena Mourya

@heenamourya200221


તમારી
#કિંમત ત્યારે જ
થશે જ્યારે તમારી જરૂર હશે

"સત્ય ચંદ્ર મંડળથી પણ વધુ સૌમ્ય અને સૂર્ય મંડળથી પણ વધુ #તેજસ્વી છે."

"સાચા સંબંધનો #સાર કેટલો,
💐વગર બોલે વેદના વંચાય એટલો !!💐"

#પુછવું
" દરિયાના મોજા કંઈ રેતીને પૂછે,
" તને ભીંજાવું ગમશે કે કેમ ? "
પ્રેમ પૂછીને થાય નહિ પ્રેમ.."

#पूछना
" पूछे जो कोई तो तेरा नाम दूं "

#પુછવું
" પૂછવાથી જ્ઞાન વધે છે."

मोदी को ट्रंप से
#पूछना चाहिए
" अमेरिका ने भारत को विकासशील
देशों की उनकी सुंची से क्यों हटा दिया है ? "
🤔

મળે જો ઈશ્વર તો
#પુછવું છે એને કે :
" સાચા દિલથી પ્રેમ કરનારને જ
વધુ તકલીફ કેમ પડે છે ? "

નખરા માં કરેલી વાત પણ નવીન હોય છે જે અંદર રહેલી કલા લોકો સમક્ષ રજૂ કરે છે.
#કલા