_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

जब समय न्याय करता है,
तब गवाही की ज़रूरत नहीं पड़ती।

#_krishna 💞
#Justice ⚖️

ક્યારેક જિંદગી પણ જોકરની જેમ જીવવી પડે છે.
દિલમાં દર્દ હોય પણ દુનિયા સામે હસતા રહેવું પડે છે..

પત્તામાં જોકર અને અંગતની ઠોકર,
હંમેશા બાજી પલ્ટી નાખે છે !!

#_krishna 💞
#Joker 🕺

હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત,
બસ આ જ છે જીવન જીવવાની સાચી રીત !!

જીંદગી નું ગીત કંઈ એવું ગાવું છે,
છેલ્લા શ્વાસે ONCE MORE લઈને જાવું છે !!

#Songs 🎶
#_krishna 💞

પુસ્તક ની જેમ વ્યક્તિઓને પણ વાંચતા શીખવું પડશે ....
સાહેબ કારણ કે પુસ્તકો જ્ઞાન આપે છે....
અને વ્યક્તિઓ અનુભવ.....

#_krishna 💞
#Book 📚

જવાબદારીઓ પણ જબરી પરીક્ષાઓ લે છે,
જે નિભાવે છે ને સાહેબ એમને જ બહુ હેરાન કરે છે..!!! ”

#_krishna 💞
#Believe

થોડા લાગણી ભર્યા સંબંધોની તરસ છે,
બાકી તો મારી જિંદગી બહુ સરસ છે

#_krishna 💞

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક
મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
#_krishna 💞
સફળતા કિસ્મતમાં નહિ પણ તમારી મહેનતમાં હોય છે.

#Success

ना किसी के अभाव
में जियो ना किसी के
प्रभाव में जियो,
जिन्दगी आपकी है
बस अपने मस्त
स्वभाव में जियो।

#_Krishna 💞