_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

.......સુંદર અભિનય એટલે....
મનમાં સંઘર્ષ હોવા છતાં પણ ચહેરા ઉપર 'હાસ્ય' હોય...

#_krishna 💞

કોઈની સાથે વાત કરવાથી,
મન હલકું થાય તો,
દરેક વખતે એ "પ્રેમ" જ નથી હોતો,
ક્યારેક Best-friend પણ હોઈ શકે.

#_Krishna 💞
#_best_friend 👫

good morning 🌄 friends 😉

વરસાદી સવારની ભીની-ભીની, મહેકતી, ખુશ્બુ મુબારક...

#_krishna 💞
#_વરસાદ ⛈️

कितने ही बड़े हो जाओ,
बीमार होने पर याद मम्मी ही आती है !!

#_krishna 💞

ખબર નહિ પણ દોસ્તો આજકાલ
post મુકવાનું મન નથી થતું..!
કેમ એવું લાગે છે...??

#_Krishna 💞
#_????🤔🤔

એ જરૂરી નથી કે તમે રોજ વાત કરો,
પણ જયારે પણ કરો દિલથી વાત કરો !!

#_krishna 💞
#_life 💕

👭💞👭
સમજો તો "ભાવના" છે,
કરો તો "મશ્કરી" છે,
રમો તો "ખેલ" છે,
રાખો તો વિશ્વાસ છે,
લો તો "શ્વાસ" છે અને
નિભાવો તો "જીવન" છે..

#_krishna 💞
#_dosti 👭

⛈️🌧️⛈️
ઘડીકમાં તો એ ધોધમાર વરસી ગયો,
ને ધરતીનું નજરાણું ક્ષણવારમાં બદલી ગયો.

#_krishna 💞
#_varshad ⛈️