_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહિ ...
અને કદર ન હોય ત્યાં ઘસાવુ નહિ...

#_krishna 💞
#_care 👈🤷

એક મુઠ્ઠી માફીના બીજ
વાવી દો સંબંધોની જમીન પર,
વરસાદની ઋતુ છે,
કદાચ લાગણીના છોડ
ઊગી નીકળે.

#_Krishna 💞

.
..
...
હા અમે તો તમને મફતમાં મળ્યા છીએ,
કદર ના કરવી એ હક છે તમારો !!

#_krishna 💞

"જિંદગી", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક

#_krishna rajput 💞
#_kisuu 😜

😔Mood ख़राब...
🤷Zindgi ख़राब...
🌄Din ख़राब...
🙄Kismat ख़राब...
👫और लोग कहते है...
🤔तुम्हारे तो मजे है...

#_krishna 💞
#_sed 😓

#_LOVE અને
#_STUDY
हंमेशा LIMIT માં કરવું જોઈએ,
ખબર નહીં બંને ક્યારે બદલાઈ જાય !!

#_krishna 💞

good night 🌃 friends
sweet dreams 😍

#_krishna 💞

😌🌄🌧️⚡🤷😌
#વ્હાલ , #વરસાદ અને #વિચાર ,
જો સમયસર આવે તો જ કામના !

#_krishna 💞
#_barish 🌧️