_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

આતો વિશ્વાસની વાત છે ...
......મિત્રો.....
૧૦૦ રૂપિયાનાં તાળાં ના ભરોસે
લાખો રૂપિયાની વસ્તુ આપણે મુકીએ જ છીએ ને .....

#_krishna 💞

"સબંધ" અને "સંપતી"
મુઠ્ઠી ભરો તો રેતી છે.
અને જો વાવતા રહો તો ખેતી છે.

#_Krishna 💞

@,........

#_krishna 💞

वक्त का खास होना जरूरी नही...
खास लोगो के लिए वक्त होना जरूरी हैं...

#_krishna 💞

હિસાબ રાખ્યા કરો,
કેમકે,
આજકાલ લોકો પૂછે છે.
કે તે મારા માટે શું કર્યું?

#_Krishna 💞

Smile
हमेशा हंसते रहिए...
एक दिन आपको परेशान
करते-करते ज़िंदगी भी
थक जाएगी..!!

#_Krishna 💞

.......તું જોઈએ છે........

સવારે ઉઠતાની સાથે જ
તારો ચહેરો નજર સામે જોઈએ છે.

હું ઉદાસ હોવ ત્યારે ખોળામાં
માથું રાખી રડવા માટે તું જોઈએ છે.

દિવસમાં 10 વખત કોલ કરી
જમ્યા કે નઈ પુછવા માટે તું જોઈએ છે.

કોઈ સુંદર સાંજમાં ખંભે
માથું મુકવા માટે તું જોઈએ છે.

મને આખી જીંદગી હેરાન
કરવા માટે તું જોઈએ છે.

બસ કિધુંને તું જોઈએ છે,
એટલે તું જોઈએ છે.

#_krishna 💞

મને તો ફક્ત વિશ્વાસ કરતા આવડે છે,
સાહેબ,
બાકી બધું તો આ દુનિયા શીખવાડે છે.

#_Krishna 💞

જરુરીયાત અને જવાબદારીઓ
વચ્ચે પોતાના સ્વપ્નો માટે
જીવાતી મનગમતી ક્ષણોનો
સરવાળો..

#_Krishna 💞