_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

◼️◾▪️▪️◾◼️
ભાગ્ય નું પણ ભાગ્ય ખુલી જાય,
જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય.

પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે.
સામે આવીને એ ખુદને ભૂલી જાય.

#_krishna 💞

😇😶😑😯😦😚😧😑😇
कोई अजीब सी ख्वाइश रो रही है,
मेरे जिस्म में बारिश रो रही है...!

#_krishna 💞

🤩happy janmashtami 🤩
માખણ નો કટોરો
મિસરી નો થાળ
માટી ની ખુશ્બુ
વરસાદ ની કુહાર
રાધા ની ઉમ્મીદ
કહૈયા નો પ્યાર
...........મુબારક તમને આ
જન્માષ્ટમીનો તહેવાર.......

#_krishna 💞

દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!

#_krishna 💞
#_dosti 👫🤝

◼️◾▪️
હું કઈ ખાસ નથી ......
પણ મને જે સમજે છે,એ ખાસ છે....

#_krishna 💞
#_HUG 🤗

😔😐🙄😳☹️😟😶😑🙃
..દોસ્તો.... આવું કેમ થાય છે....!

#_krishna 💞

જીવન એક TEST છે,
ખુશીની પળોમાં REST છે,
વધારે વિચારવું એ WASTE છે, એટલે બધાને એક REQUEST છે, જીવો અને જીવવા દો એ BEST છે, કેમ કે બધા આ દુનિયામાંGUESTછે !!

#_Krishna 💞